________________
દેવે વગેરે કયાંથી આવીને ઉત્પન્ન થાય? ૭૦૫ આઠ ભવ કહેવા. સંસીએ સંખ્યાત વર્ષ આયુષવાળામાંથી જ આવે. શરીરની ઊંચાઈ આગળના અસંખ્યાતમા ભાગથી માંડી એક હજાર જન કહેવી; પિતે જઘન્ય સ્થિતિવાળા હોય, તો ઊંચાઈ માત્ર આંગળને અસંખ્યાતમો ભાગ કહેવી. ત્રણ લેસ્યા, મિચ્છાદષ્ટિ, બે અજ્ઞાન, કાયયોગ, ત્રણ સમુદ્દઘાત અને અપ્રશસ્ત અધ્યવસાયે કહેવા.
૨. જે મનુષ્યથી આવે તો સંસી અને અસંગની બંનેમાંથી આવે. સંજ્ઞી સંખ્યાત વર્ષને આયુષવાળામાંથી જ આવે; તથા પર્યાપ્ત અને અપર્યાપ્ત બંનેમાંથી આવે. સંખ્યાતવર્ષવાળાનું શરીર આંગળના અસંખ્યાતમા ભાગથી માંડીને પાંચસે ધનુષ જેટલું કહેવું.
૩. જે દેવોમાંથી આવે તો ચારે વર્ગોમાંથી આવે.
5. અસુરકુમાર એક-બે–ત્રણ, સંખ્યાત કે અસંખ્યાત ઉત્પન્ન થાય; તેઓ યે સંવનન રહિત હાય (કારણકે તેમને અસ્થિ, શિરા અને સ્નાયુ ઇત્યાદિ નથી; પણ તેમનાં પુગલો ઇષ્ટ, અને મનોજ્ઞ છે.) તેમના શરીરની ઊંચાઈ આંગળની અસંખ્યાતમા ભાગથી માંડીને સાત હાથની કહેવી. અને વૈક્રિયશરીરની આગળની સંખ્યામાં ભાગથી માંડીને એક લાખ જન કહેવી. સંસ્થાન સમચતુરસ્ત્ર કહેવું; વૈક્રિયનું અનેક પ્રકારનું કહેવું. ચાર લેસ્યાઓ, ત્રણે દષ્ટિ, ત્રણે જ્ઞાન (અવશ્ય) અને ત્રણ અજ્ઞાન (વિકલ્પ૧), ત્રણ બેગ, ચાર
૧. સમ્યગદષ્ટિને ત્રણ જ્ઞાન અવશ્ય હોય; મિથ્યાદષ્ટિને ત્રણ અજ્ઞાન હોય છે, પણ જેઓ અસંજ્ઞીમાંથી આવે તેઓને અપર્યાપ્ત અવસ્થામાં વિભગ નથી હોતું.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org