________________
દેવે વગેરે ક્યાંથી આવીને ઉત્પન્ન થાય? ૭૦૭
૪. જે પૃથ્વીકાયિકમાંથી જ આવે, તે તેમનું સંહનન છેવત્ હોય; તેઓ નિરંતર અસંખ્યાતા ઉત્પન્ન થાય; તેઓનું શરીર ઓછામાં ઓછું અને વધારેમાં વધારે આંગળીના અસંખ્યાતમા ભાગ જેટલું હોય; તેઓની આકૃતિ મસૂરની દાળ જેવી હોય. તેઓને ચાર લેસ્યા, મિયાદષ્ટિ, મતિ અને શ્રુત બે અજ્ઞાન, કાયયેગ, ચાર સંજ્ઞા, ચાર કષાય, સ્પશે દિય, ત્રણ સમુઘાત, બે વેદના, નપુંસક વેદ, બંને પ્રકારના અધ્યવસાય, અને એથી માંડીને સંખ્યાત ભવ હોય.
ઉત્કૃષ્ટ સ્થિતિવાળામાં ઉત્પન્ન થાય, તે તે નિરંતર એક-બે-ત્રણ, સંખ્યાતા કે અસંખ્યાતા ઉત્પન્ન થાય; તેમને બેથી આઠ ભવ હોય. પોતે જઘન્ય સ્થિતિવાળા હોય, તે ત્રણ સ્થાઓ કહેવી, તથા અપ્રશસ્ત અધ્યવસાય કહેવા. પિતે જઘન્ય સ્થિતિવાળો હેઈ, ઉત્કૃષ્ટ સ્થિતિવાળામાં ઉત્પન્ન થાય, તે એક-બે-ત્રણ, સંખ્યાત કે અસંખ્યાત ઉત્પન્ન થાય એમ કહેવું, તથા બેથી આઠ ભવ કહેવા.
આ. અપ્લાયિંકમાંથી આવે, તો તેના શરીરની આકૃતિ સ્તિબુક – પરપોટા – જેવી કહેવી; બેથી આઠ ભવ કહેવા, કે અસંખ્યાત ભવ કહેવા.
ફુ. તેજસ્કાયિકનું શરીર સેયના સમૂહ જેવું કહેવું, ત્રણ લેસ્યાઓ કહેવી.
• ૧. જઘન્ય સ્થિતિવાળામાં દેવ ઉત્પન્ન નથી થતા, તેથી તેમાં તે જલેશ્યા ન હોય. – ટીકા.
૨. અપકાચિકમાં તો દેવ પણ ઉત્પન્ન થાય એટલે ચાર કહી હતી. – ટીકા
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org