________________
શ્રીલયવતીસાર
એકેન્દ્રિયા વધે પણ છે, ધટે પણ છે, અને અવસ્થિત પણ રહે છે. એ ત્રણેના કાળ એછામાં એછે. એક સમય અને વધારેમાં વધારે આવલિકાને અસંખ્ય ભાગ જાવે.
Blo
એાિ તથા ત્રણઇંદ્રિયા તે જ પ્રમાણે વધે છે કે ઘટે છે. તેઓનું અવસ્થાન એછામાં ઓછે! એક સમય અને વધારેમાં વધારે એ અંત દૂર જાણવું. એ પ્રમાણે ચતુરિંદ્રિય સુધી જાવું. બાકીના બધા જીવાને વધવાઘટવાને કાળ પૂર્વ પ્રમાણે જાણવા, પણ તેએ!ના અવસ્થાનકાળમાં આ પ્રમાણે ભેદ છે ઃ સમૂર્છાિમ પંચેંદ્રિયતિય ચને એ અંત કૃત; ગર્ભજ પચે દ્રિતિય ચના ચોવીસ મુદ્દ; સ’મૂર્છાિમ મનુષ્યને ૪૮ મુ; ગČજ મનુષ્યના ૨૪ મુદ્દ; વાનવ્યતર, જ્યોતિષિક, સૌધમ અને ઈશાનમાં ૪૮ મુ; સનત્કુમારમાં ૧૮ રાત્રીદિવસ અને ૪૦ મુર્ત; માહે દેવàાકમાં ૨૪ રાત્રીદિવસ અને ૨૦ મુદ્દ; બ્રહ્મલેાકમાં ૪૫ રાત્રીદિવસ; લાંતકમાં ૯૦ રાત્રીદિવસ; મહાશુક્રમાં ૧૬૦ રાત્રીદિવસ; સહસ્રારમાં ૨૦૦ રાત્રીવિસ; આનત અને
૧. તેઓ નિરંતર ઉત્પન્ન થતા હોવાથી, તેમને વિરહકાળ છે જ નહિ, પણ ધણા ઉત્પન્ન થતા હેાવાથી અને ઘેાડાનું મરણ થતું હેાવાથી, વધે પણ છે' એમ કહ્યું છે; ધણાનુ' મરણ થવાથી અને ઘેાડાની ઉત્પત્તિ થવાથી ધટે પણ છે એમ કહ્યું; તથા સરખાની ઉત્પત્તિ થવાથી અને સરખાનું મરણ થવાથી અવસ્થિત પણ છે' એમ કહ્યુ.
૨. એક અંતર્મુહૂત વિરહકાલ છે, અને બીજી અ ંત હત તા સરખી સખ્યાવાળાઓના ઉત્પાદ અને મરણને સમય છે. એમ વિરહકાળ બધે અવસ્થાનકાળથી અર્ધું જાણવા.
Jain Education International 2010_05 For Private & Personal Use Only
www.jainelibrary.org