________________
કુવ
શ્રીભગવતી-સાર
ભવનપતિ, વાનવ્યંતર જ્યાતિષ્ક અને વૈમાનિક દેવા દેવગતિ સબંધી નામ અને ગેાત્ર કર્મીને અનુભવે છે માટે ‘ભાવદેવ’ કહેવાય છે.
ગૌ— હે ભગવન્! ભવ્યદ્રવ્યદેવે કયાંથી આવીને
ઉત્પન્ન થાય?
નૈયિકાથી આવીને ઉત્પન્ન થાય,
મ હે ગૌતમ ! તેમ જ..તર્યંચેાથી, મનુષ્યાથી અને દેવાથી પણ આવીને ઉત્પન્ન થાય.
નદેવે નૈરિયકાથી અને દેવાથી આવીને ઉત્પન્ન થાય, પણ તિર્યંચ અને મનુષ્યાથી આવીને ઉત્પન્ન ન થાય. નારકામાં પણ રત્નપ્રભાના નારામાંથી જ આવે, અન્યમાંથી નહીં. ધર્મદેવા ચારે ગતિ થકી આવીને ઉત્પન્ન થાય દેવાધિદેવા નૈરિયા અને દેવામાંથી જ આવીને ઉત્પન્ન થાય. નૈયિકામાં પણ પ્રથમ ત્રણ પૃથ્વીમાંથી જ આવે; અને દેવેામાં પણ વૈમાનિકથી માંડીને સર્વાસિદ્ધ દેવા સુધીનામાંથી જ આવે. ભાવદેવા પણ ચારે ગતિમાંથી જાણવા. ૩
ભવ્યદ્રવ્યદેવા ( વૈક્રિયલબ્ધિસપન્ન મનુષ્ય કે તિર્યંચ ) એક રૂપ ધારણ કરવાને તેમ અનેક રૂપો ધારણ કરવાને પણ સમ` છે. તે રૂપે! સંખ્યાત, અસંખ્યાત, સબદ, અસંબદું, સમાન કે અસમાન પણ હોય. એ રૂપ ધારણ કર્યાં પછી
2. વિશેષ વિગતે માટે જીએ પ્રજ્ઞાપનાસૂત્ર, ૫૬ ૬,
પૃ. ૨૧૫.
.. વિગતા માટે જીઆ પ્રજ્ઞા પદ ૬, પૃ. ૨૧૫. ૩. વિગતા પ્રજ્ઞાપના॰ પદ્મ ૬, પૃ. ૧૧૧ માં ભવનવાસીએના ઉપપાત પ્રમાણે જાણવી,
Jain Education International 2010_05 For Private & Personal Use Only
www.jainelibrary.org