SearchBrowseAboutContactDonate
Page Preview
Page 698
Loading...
Download File
Download File
Page Text
________________ સામાન્યકથન દેના પ્રકાર ગૌ –હે ભગવન ! દેવો કેટલા પ્રકારના કહ્યા છે ? . મ–હે ગૌતમ! ચાર પ્રકારના કહ્યા છેઃ ભવનપતિ, વનવ્યંતર, જ્યોતિષિક અને વૈમાનિક. – શતક ૨, ઉદ્દે ૭ ગૌ– હે ભગવન્! દેવો કેટલા પ્રકારના કહ્યા છે ? . ગૌ–હે ભગવન ! દેવો પાંચ પ્રકારના કહ્યા છે ? ૧. ભવિષ્યમાં દેવપણને પ્રાપ્ત થનાર “ભવ્યદ્રવ્યદેવ.” ૨. મનુષ્યમાં દેવની પેઠે પૂજ્ય “નરદેવ.” ૩. શ્રુતાદિ ધર્મ વડે દેવો જેવા “ધર્મદેવ.” ૪. પારમાર્થિક દેવપણું હેવાથી સામાન્ય દેવો કરતાં અધિક – શ્રેષ્ઠ. “દેવાધિદેવ'. અને પ. દેવગત્યાદિ કર્મના ઉદયથી દેવપણાનો અનુભવ કરનાર ભાવવ. અરિહંત ભગવંતે ઉત્પન્ન થયેલા જ્ઞાન અને દર્શનને ધારણ કરનારા વગેરે હોવાથી “દેવાધિદેવ” કહેવાય છે. Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004620
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Sar
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1938
Total Pages804
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy