________________
પ્રવેશનાં અતિ પ્રવેશ કરતા હોય, ત્યારે તેઓ રત્નપ્રભામાં પણ હય. એમ તમસ્તમ પ્રભામાં પણ હોય. [ એમ એકસયોગી ૭ વિકલ્પ ].
૨. અથવા એક રત્નપ્રભામાં હોય અને સંખ્યાતા શર્કરા પ્રભામાં હોય. . . . એમ એક રત્નપ્રભામાં હોય અને સંખ્યાતા તમસ્તમ પ્રભામાં હોય છે વિકલ્પ ].
અથવા બે રત્નપ્રભામાં અને સંખ્યાતા શર્કરા પ્રભામાં હોય. . . . એમ ૨ રત્નપ્રભામાં અને સંખ્યાતા તમસ્તમ:પ્રભામાં હોય ( છ વિકલ્પ છે. એમ ત્રણ રત્નપ્રભામાં. એમ દશરત્નપ્રભામાં અને સંખ્યાત તમસ્તમપ્રભામાં.
અથવા સંખ્યાતા રત્નપ્રભામાં અને સંખ્યાતા શર્કરા પ્રભામાં. . . . એમ સંખ્યાતા રત્નપ્રભામાં અને સંખ્યાતા તમસ્તમ પ્રભામાં.
એમ શર્કરામભા આદિનું પણ ગણું લેવું. એમ દિકસંગી ૨૩૧ વિકલ્પ થશે.
૩. ૩. અથવા એક રત્નપ્રભામાં, એક શર્કરપ્રભામાં અને સંખ્યાતા વાલુકાપ્રભામાં . . . એમ એક રત્નપ્રભામાં, એક શર્કરા પ્રભામાં અને સંખ્યાતા તમતમ પ્રભામાં.
અથવા એક રત્નપ્રભામાં બે શર્કરા પ્રભામાં અને સંખ્યાતા વાલુકાપ્રભામાં . . . એમ એક રત્નપ્રભામાં, દશ શર્કરા પ્રભામાં અને સંખ્યાતા વાલુકાપ્રભામાં. પછી એક રત્નપ્રભામાં, સંખ્યાતા શર્કરા પ્રભામાં અને સંખ્યાતા વાલુકાપ્રભામાં હોય. પછી બે રત્નપ્રભામાં, સંખ્યાતા શર્કરપ્રભામાં અને સંખ્યાતા વાલુકાપ્રભામાં . . . એમ ૧૦ રત્નપ્રભામાં સંખ્યાતા શારાપ્રભામાં અને સંખ્યાતા વાલુકાપ્રભામાં. પછી
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org