SearchBrowseAboutContactDonate
Page Preview
Page 673
Loading...
Download File
Download File
Page Text
________________ વિકલ્પ થાય. એ પ્રમાણે પંકપ્રભાન ૧-૧-૧ મળાન ૩ વિકલ્પ થાય. એ પ્રમાણે ધૂમપ્રભાનો ૧ વિકલ્પ થાય. એમ ત્રણ નૈરયિકાને આશરીને એકસંગી ૭, દિકસંગી ૪૨, અને ત્રિક યોગી ૩૫ મળીને કુલ ૮૪ વિકલ્પ થાય છે. - તે પ્રમાણે ચાર નૈરયિકના એક સગી ૭, દ્રિકસગી ૬૩, ત્રિકસંગી ૧૦૫, અને ચતુઃસગી ૩૫ મળી કુલ ૨૧૦ વિકલ્પ ગણવા. પાંચનું ગણિત - તે પ્રમાણે પાંચ નૈરયિકાના અનુક્રમે ૭–૮૪-૨૧૦-૧૪૦૨૧ મળી કુલ ૪૬ર વિકલ્પ ગણવા. તે પ્રમાણે છે નરયિકાના અનુક્રમે ૭–૧૦૫–૩પ૦૩૫૦-૧૦૫–૭ મળી કુલ ૯૨૪ વિકલ્પો થાય છે. તે પ્રમાણે સાત નૈરયિકાના ૭–૧૨૬૫ર ૫–૭૦૦૩૧૯-ર-૧ મળી કુલ ૧૭૧૬ વિકલ્પો થાય છે. તે પ્રમાણે આઠ નૈરયિકોના ૭–૧૪૭–૭૩૫-૧૨૨૫છ૩૫–૧૪–૭ મળી કુલ ૩૦૦૩ વિકલ્પ થાય છે. તે પ્રમાણે નવ નૈરયિકાના ૭–૧૬૮–૯૮૦–૧૯૬૦૧૪૭૦-૩૮૨–૨૮ મળી કુલ પ૦૦૫ વિકલ્પો થાય. તે પ્રમાણે દશ નિરયિકના ઉ–૧૮૯–૧ર૬૦–૨૯૪૦૨૬૪૬-૮૮૨-૮૪ મળી કુલ ૮૦૦૮ વિકલ્પ થાય છે. સંખ્યાતનું ગણિત ૧. જ્યારે સંખ્યાત નારકો તે સાત પૃથ્વીઓમાં ૧. અહીં ૧૧થી માંડીને શીર્ષ પહેલિ (જુઓ પા. ૨૪) સુધીની સંખ્યાને સંખ્યાત ગણવી. Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004620
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Sar
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1938
Total Pages804
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy