________________
ગતિ અને બધા જાણવું. કાશ્મણને બંધક જ છે. અબંધક નથી. બંધક પણ દેશબંધક જ છે.
કાર્મણશરીરનો દેશબંધક જ હોય. તે જીવનું બધું તૈજસશરીરની પેઠે જાણવું. તૈજસ શરીરનો દેશબંધક છે.
ગૌ–હે ભગવન ! ઔદારિકાદિ શરીરના દેશબંધક, સર્વબંધક, અને અબંધક એવા સર્વ જીવોમાં ક્યા છો ક્યા જીવોથી વિશેષાધિક છે?
માહે ગૌતમ! સૌથી છેડા છો આહારક શરીરના સર્વબંધક છે. તેથી તેના દેશબંધક સંખ્યાતગણું છે. તેથી વૈક્રિય શરીરના સર્વબંધક અસંખ્યાતગણું છે; તેથી તેના દેશબંધક અસંખ્યાતગણું છે. તેથી તૈજસ અને કાર્મણશરીરના અબંધક જીવો અનંતગણ અને પરસ્પરતુલ્ય છે. જે તેથી ઔદારિક શરીરના સર્વબંધક અનંતગણું છે; તેથી તેના અબંધક વિશેષાધિક છે; તેનાથી તેના દેશબંધક જીવો અસંખ્યયગણ છે, તેનાથી તૈજસ અને કાર્માણ શરીરના દેશબંધક વિશેષાધિક છે; તેથી વૈક્રિય શરીરના અબંધક
૧. ચતુર્દશપૂર્વ જાણનારા જ તે શરીર બનાવતા હોવાથી; તથા સર્વબંધ પ્રથમ સમયે જ હેવાથી.
૨. કારણ કે તેઓ તો સિદ્ધો જ છે. અને તેઓ વનસ્પતિ સિવાયના સર્વ જીવો કરતાં અનંતગણ છે.
૩. કારણ કે તેમાં વનસ્પતિજીવ આવ્યા. ૪. કારણ કે તેઓ વિગ્રહગતિવાળા તથા સિદ્ધો છે. ૫. વિગ્રહ સમય કરતાં દેશબંધસમય અસંખ્યાતગણે છે.
૬. કારણ કે સર્વે સંસારી છે તે બે શરીરના બંધક છે – મેક્ષ સુધી તે બંને કાયમ રહેતાં હોવાથી.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org