________________
શ્રીભગવતી-રસાર ૭. તુલસી, કૃષ્ણ, દરાલ, ફણેજજા, અજજ, ચૂતણું, ચેરા, જીરા, દમણ, ભર્યા, ઇંદીવર અને શતપુષ્પ. (વાંસના વર્ગ મુજબ)
-શતક ૨૧ ૪: ગતિ અને બંધ
ગતિ ગૌતમ–હે ભગવન ! ગતિપ્રપાતો કેટલા પ્રકારના છે ?
ભ૦–હે ગૌતમ ! પાંચ પ્રકારના છેઃ ૧. પ્રગતિ –એટલે કે મન-વાણુ-કાયાના વ્યાપારે વડે મન વગેરેના પુદ્ગલેની ગતિ. ૨. તતગતિએટલે કે ગામ જવું વગેરેરૂપ વિસ્તારવાળી ગતિ. ૩. બંધન છેદન ગતિ– એટલે કે બંધનના છેદનથી થતી ગતિ, જેમકે જીવમુક્ત શરીરની કે શરીરમુક્ત જીવની. ૪. ઉપપાતગતિ–એટલે કે ક્ષેત્રાદિકમાં ગતિ, જેમકે આકાશાદિકમાં નારકાદિ છો, સિદ્ધ જીવો અથવા પુદગલોની ગતિ. અને ૫. વિહાગતિએટલે કે આકાશમાં ગમન કરવું તે; જેમકે પરમાણુની લોકાન્ત સુધીની.
– શતક ૮, ઉદ્દે ૭
અધ ગૌ–હે ભગવન ! બંધ કેટલા પ્રકારને કહ્યો છે ?
ભ૦ હે ગૌતમ ! બે પ્રકાર છે. પ્રયાગ (કૃત્રિમ) બંધ અને વિસા (સ્વાભાવિક) બંધ. ૧. તેમાં વિસ્ત્રસાબંધ
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org