SearchBrowseAboutContactDonate
Page Preview
Page 650
Loading...
Download File
Download File
Page Text
________________ આિ 139 કાંઈ ફેર પડતા હેાય છે. તે બધાંનાં નામ સધરાય તે દૃષ્ટિએ અહી જુદા જુદા વર્ગોનાં નામ ઉતાર્યાં છેઃ ૧. કલાય~વટાણા, મસૂર, તલ, મગ, અડદ, વાલ, આલિસદક, ટિન, અને પલિમથક-ચણા. કલથી, ( શાલી મુજબ ). ર. અળસી, કુસુંબ, કૈાદરા, કાંગ, રાળ, તુવેર, કાદૂસા, સણુ, સરસવ, અને મૂળકબીજ, ( શાલી મુજબ ) ૩. વાંસ, વેણુ, કનક, કર્કાવંશ, ચારુવંશ, ઈંડા, કુડા, વિમા, અંડા, વેણુકા અને કલ્યાણી. (શાલી મુજબ ઃ પણ અહીં કાઈ ઠેકાણે દેવ ઉત્પન્ન નથી થતા, તથા ત્રણ જ લેસ્યા ગણવી. ) ૪. ઇક્ષુ—શેરડી, ઇક્ષુવાટિકા, વીર, ઈક્કડ, ભમાસ, સૂ, શર, વેત્ર ( નેતર ), તિમિર, સતપેારગ અને નડ, ( શાલી મુજબ. પણું સ્કંધની બાબતમાં દેવા પણ ઉત્પન્ન થાય છે, તથા તેઓને ચાર લેસ્યા હાય છે એમ કહેવું.) ૫. સેડિય, ભતિય, દર્ભ, ક્રાંતિય, દકુશ, પક, પેટ્ટેલ ( પાદિલિ ), અર્જુન ( અજન ), આષાઢક, રેાહિતક, સમુ, ( ત )વખીર, જીસ, એરડ, કુરુકુંદ, કરકર, સુંઠ, વિભગ, મધુરયણ ( ભવયણ ), થુરગ, શિલ્પિક અને સંકલીતૃણુ. વાંસના વ મુજબ. ) ૬. અભ્રરુહ,૧ વાયણ, હરિતક, તાંદળજો, તૃણુ, વત્થલ, પેારક, માજારક, વિધિ ( ચિદ્ઘિ ), પાલ, દપિપ્પલી, દગ્વિદવી, સ્વસ્તિક, શાકભ ુકી, મૂલક, સરસવ, અંબિલશાક, જિયતગ. ( વાંસના વર્ગ મુજબ. ) ૧. વૃક્ષ ઉપર થતી અમુક પ્રકારની વનસ્પતિ. Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004620
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Sar
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1938
Total Pages804
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy