________________
શ્રીભગવતી-સાર
મ—દે ગૌતમ! ગ્રીષ્મઋતુમાં ઘણા ઉષ્ણુયે નિવાળા જીવા અને પુદ્દગલેા વનસ્પતિકાયપણે ઊપજે છે, અને વધે છે, તેથી ગ્રીષ્મઋતુમાં તેમ થાય છે.
કશ્મ
ગૌહે ભગવન્ ! મૂલે। મૂલના જીવથી વ્યાપ્ત છે, કદા કંદના જીવથી વ્યાપ્ત છે, અને એમ ખીને ખીજના જીવથી વ્યાપ્ત છે ?
મ—હા ગૌતમ
ગૌહે ભગવન્ ! જો મૂલે મૂલના જીવથી વ્યાપ્ત છે !, તેા વનસ્પતિકાયિક કેવી રીતે આહાર કરે અને કેવી રીતે પરિમાવે ?
10
હે ગૌતમ ! મૂળે મૂલના જીવથી વ્યાપ્ત છે, અને તે પૃથ્વીના જીવ સાથે સંબદ્ધ છે, માટે વનસ્પતિકાયિકવા આહાર કરે છે અને તેને પરિણુમાવે છે, એ પ્રમાણે આજે ખીજના જીવથી વ્યાપ્ત છે, અને તે ફૂલના જીવ સાથે સબહુ છે, માટે તે આહાર કરે છે અને તેને પરિણમાવે છે.
ગૌહું ભગવન ્! આલુ ( બટાટા ), મૂળા, આદુ, હિરિલી, સિરિલિ, સિસિરિલિ, કિટ્ટિકા, કિરિયા, છીરવિદારિકા, વકંદ, સરકંદ, ખેલુડા, આભદ્રમાથ, પિંડહરિદ્રા, હિણી, થી, થિરુગા, મુલ્ગપણ, અશ્વકર્ણી, સિંહકી, સીઢી, મુસુંઢી અને તેવા પ્રકારની ખીચ્છ વનસ્પતિએ શું અનત જીવવાળી, અને ભિન્ન ભિન્ન વવાળા છે?
મહા ગૌતમ !
શતક ૭, ઉદ્દે ૩
Jain Education International 2010_05 For Private & Personal Use Only
www.jainelibrary.org