________________
ભૂગોળ
૧૭ ગૌ–હે ભગવન ! ઈષતપુરેવાત વગેરે વાયુઓ કયારે થાય છે?
ભ૦–હે ગૌતમ ! જ્યારે વાયુકાય પોતાના સ્વભાવપૂર્વક ગતિ કરે છે, ત્યારે તે બધા વાયુ વાય છે. અથવા વાયુકાય વૈક્રિયશરીર બનાવીને ગતિ કરે છે, ત્યારે તે બધા વાયુ વાય છે. અથવા જ્યારે વાયુકુમારે અને વાયુકુમારીઓ પિતાને, બીજાને કે બંને માટે વાયુકાયને ઉદીરે છે, ત્યારે તે બધા વાયુઓ વાય છે.
– શતક ૫, ઉદ્દે ૨
ભરતીએટ ગ –હે ભગવન ! લવણસમુદ્ર ચૌદશને દિવસે, આઠમને દિવસે, અમાસને દિવસે, અને પૂનમને દિવસે વધારે કેમ વધે છે અને વધારે કેમ ઘટે છે?
મ૦ હે ગૌતમ! લવણસમુદ્રની વચ્ચે ચારે દિશામાં ચાર મેટા પાતાળકળશે છેઃ વડવામુખ, કેપ, ધૂપ અને ઈશ્વર. તેમને ઉદેધ એક લાખ યોજનાને છે. તેમને મૂળનો વિકંભ દશહજાર એજનને છે, મધ્યમ વિષ્કભ લાખ જનને છે, અને મુખભાગનો વિષંભ દશહજાર યોજનનો છે. તે કલશાના ત્રણ ભાગ છે – નીચેનો, વચલો અને ઉપરને. તેમાં જે નીચેનો ભાગ છે તેમાં વાયુ છે, વચલામાં પાણી અને વાયુ છે, તથા ઉપરના ભાગમાં પાણું છે. એ ઉપરાંત લવણસમુદ્રમાં બીજ પણ નાના (એકહજાર જિનના ઉધવાળા, તથા સો સો હજાર અને સો જનના
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org