________________
શ્રીભગવતીસાર ગૌ–હે ભગવન! રિયિકને પ્રકાશ હેય છે કે અંધકાર ?
મહ–હે ગૌતમ! અંધકાર હોય છે. કારણ કે નરયિકાને અશુભ પુલ તથા અશુભ પુદ્ગલપરિણામ છે.
ગૌ –હે ભગવન્! અસુરકુમારને પ્રકાશ છે કે અંધકાર ?
મહ–હે ગૌતમ! પ્રકાશ હોય છે. કારણ કે તેઓને શુભપુદ્ગલો છે અને શુભ પુદ્ગલપરિણામ છે. એ પ્રમાણે સ્વનિતકુમારે સુધી જાણવું.
પૃથ્વીકાયિકથી માંડીને ઈદ્રિય સુધીના જીવનને નૈરયિકે જેવા જાણવા.૨
ચતુરિન્દ્રિયને પ્રકાશ પણ હોય છે. કારણ કે તેમને શુભ અને અશુભ પુદગલ હોય છે તથા શુભ અને અશુભ પુદ્ગલ પરિણામ હોય છે. તે પ્રમાણે મનુષ્ય સુધી જાણું
૧. એટલે કે તેઓના ક્ષેત્રમાં.
૨. તેઓ આ ક્ષેત્રમાં પણ છે, અને અહીં સૂર્યનાં કિરણ વગેરેનો સંબંધ પણ છે, છતાં તેઓને અંધકાર કહ્યો તેનું કારણ એ છે કે, તેઓને નેત્ર ઈદ્રિય નથી. માટે તેઓ તરફ શુભ પ્રદૂગલનું કાર્ય ન થતું હોવાથી તેઓને અપેક્ષી અશુભ પુગલો
૩. ચતુરિટ્રિય જવાને આંખ હોવાને લીધે રવિકિરણદિને સદ્દભાવ હેય ત્યારે દક્ષ્ય પદાર્થના જ્ઞાનમાં હેતુ હોવાથી શુભ પુદગલો કહ્યાં છે, અને રવિકિરણદિને સંસર્ગ ન હોય ત્યારે પદાર્થ જ્ઞાનનાં અજનક હેવાથી અશુભ પુગલો કહ્યાં છે.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org