________________
ખગોળ
કિ . ગૌ–હે ભગવન! જંબુકીયમાં સૂર્ય કેટલું ક્ષેત્ર ચે તપાવે છે, કેટલું નીચે તપાવે છે, અને કેટલું તીર છું, તપાવે છે ?
મહે ગૌતમ! સો યોજન ઊંચેનું, અઢારસે જન નીચેનું, અને સુડતાલીસ હજાર બસે ત્રેસઠ યોજન તથા એક
જનના સાઠિયા એકવીશ ભાગ જેટલું તીરછું ક્ષેત્ર તપાવે છે.
ગૌ –હે ભગવન ! માનુષોત્તર પર્વતની અંદર જે ચંદ્ર, સૂર્યો, ગ્રહગણ, નક્ષત્ર અને તારારૂપ દેલો છે, તે શું (કલ્પ-સ્વર્ગથી પણ); ઉપર આવેલા છે, કલ્પમાં આવેલા છે, સામાન્ય વિમાનમાં આવેલા છે, જ્યોતિશ્ચક્રની મંડલગતિના ક્ષેત્રમાં આવેલા છે, જ્યોતિક્ષચક્રના સ્થિતિક્ષેત્રમાં આવેલા છે, ગતિમાં પ્રીતિવાળા છે, તથા ગતિયુક્ત છે ?
મહ–હે ગૌતમ ! તેઓ કલ્પની ઉપર, કલ્પમાં કે. વિમાનમાં નથી આવેલા, પણ જ્યોતિશ્રઝની મંડલગતિના. ક્ષેત્રમાં આવેલા છે, તથા ગતિમાં પ્રીતિવાળા તથા ગતિયુક્ત છે. પરંતુ માનુષક્ષેત્રની બહાર જે ચંદ્રાદિ છે, તેઓ ગતિ. વિનાના છે.
–– શતક ૮, ઉ૦ ૮.
એક વખત ભગવંત ગૌતમે તુરતનો ઊગેલો અને. જાસૂમણના પુષ્પના પુંજ જે રાતો. બાલસૂર્ય જોયો. તે
૧. જે તિષ્કો ધિર. રહે. છે. મંડલગતિ કરતા નથી. તેમના ક્ષેત્રમાં
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org