________________
ખગોળ
ગો – હે ભગવન! જેટલે દૂરથી ઊગતા સૂર્ય શીઘ નજરે પડે છે, તેટલે જ દૂરથી આથમતો સૂર્ય પણ શીઘ નજરે જોવાય છે?
મહા ગૌતમ!
ગૌ––હે ભગવન્! ઊગતો સૂર્ય પિતાના તાપ દ્વારા જેટલા ક્ષેત્રને પ્રકાશિત કરે છે, તેટલા જ ક્ષેત્રને આથમતો સૂર્ય પણ પ્રકાશિત કરે છે?
મહ–હા ગૌતમ !
ગૌ હે ભગવન ! સૂર્ય જે ક્ષેત્રને પ્રકાશિત કરે છે, તે ક્ષેત્ર સૂર્યથી સ્પર્શાયેલું હોય છે કે અસ્પર્શયેલું? મહે ગૌતમ ! સ્પર્શયેલું હોય છે.
– શતક ૧, ઉદે. ૬
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org