________________
નારકલેક મારી વર્ધલબ્ધિ આદિથી ઊભું થયેલું છે. તે તે તેને વાસ્તવિક માને છે. આવું તેનું દર્શન વિપરીત હોય છે.
પરંતુ અમાથી, સમ્યગ્દષ્ટિ ભાવિતાત્મા અનગાર તે. રૂપને જેમ હોય તેમ જાણે છે. તેના મનમાં થાય છે કે હું રાજગૃહનગરમાં રહીને વારાણસીનગરીની વિકુર્વણું કરીને તર્ગત રૂપોને જાણું છું તથા જોઉં છું. વળી તે સાધુના મનમાં એમ થાય છે કે આ વારાણસીનગરી નથી; પણ એ મારી વિર્યલબ્ધિ, વૈક્રિયલબ્ધિ, કે અવાધજ્ઞાનલબ્ધિ છે. એ મેં મેળવેલાં ઋદ્ધિ, ઘુતિ, યશ, બળ, વીર્ય અને પુરુષકાર– પરાક્રમરૂપ છે. તેથી તે સાધુ તથાભાવે જાણે છે અને જુએ છે, પણ અન્યથાભાવે નથી જોતો..
–- શતક ૩, ઉદેવ. ૬
નારક –હે ભગવન ! અન્યતીથિકે એમ કહે છે કે, જેમ કેઈ યુવતી ને યુવાન હાથમાં હાથ ભિડાવીને બિભેલાં હોય, અથવા જેમ આરાઓથી ભિડાયેલી ચક્રની નાભિ હોય. તે પ્રમાણે ચારસે પાંચસે જન સુધી મનુષ્યલેક મનુષ્યોથી ખીચખીચ ભરેલો છે. હે ભગવન્ ! તે એ પ્રમાણે કેમ હોઈ શકે?
માહે ગૌતમ! તેઓ જે કહે છે, તે ખોટું છે. હું એમ કહું છું કે, એ પ્રમાણે તો નારકલાક નારકોથી ખીચોખીચ ભરેલો છે. કારણ કે તેઓ માટી મગરી, કરવત, તરવાર, હળ, ગદા, મુશળ, ચ, નારાચા. કુત. (ભાલ), તેમર, શૂળ,
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org