________________
રાજગૃહનગરને ના પાડીને કુલ ૫૮૭ મ હે ગૌતમ! તેમનું તે કહેવું ખોટું છે. હું તે. એમ કહું છું કે, કેવલજ્ઞાની યક્ષના આવેશથી આવિષ્ટ થતા નથી; તેથી તેઓ તો પાપ વ્યાપાર વિનાની અને બીજાનો. ઉપઘાત ન કરે તેવી બે ભાષા કદાચ બોલે છે: સત્ય અને. નસત્ય–નમૃષા.૧
–શતક ૧૮, ઉદ્દે છે,
રાજગૃહનગરને ઊના પાણીને કુંડ
ગૌ હે ભગવન ! અન્યતીથિંક એમ કહે છે કે, રાજગૃહનગરથી બહાર વૈભાર પર્વતની નીચે એક મોટો પાણી હદ આવેલો છે. તેની લંબાઈ અને પહોળાઈ અનેક જન જેટલી છે તથા તેનો આગળને ભાગ અનેક જાતના વૃક્ષખંડેથી સુશોભિત છે. તેમાં અનેક ઉદાર મેઘો. વરસવાની તૈયારીમાં હોય છે અને વરસે છે. વળી તે ઉપરાંત, તે હદમાંથી હમેશાં ઊનુંઊનું પાણું ઝર્યા કરે છે. હે ભગવદ્ !.
એક
અનેક
વાર
છે અને વરસે
એ
માંથી તમે
મ–હે ગૌતમ ! તેઓએ જે કાંઈ કહ્યું છે, તે ખોટું છે. હું તે આ પ્રમાણે કહું છું કે, રાજગૃહનગરની બહાર વૈભાર પર્વતની પાસે “મહાતપતરપ્રભવ’ નામનું ઝરણું છે. તેની લંબાઈ અને પહોળાઈ પાંચસે ધનુષ જેટલી છે. તેને આગળનો ભાગ અનેક જાતના વૃક્ષખંડોથી. સુશોભિત છે. તે ઝરણામાં અનેક ઉoણ નિવાળા જીવો
૧. સંબંધન, આજ્ઞા વગેરેમાં વપરાતી ભાષા સત્ય નથી કે અસત્ય નથી.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org