________________
જિગવતી સાર
મ—હે ગૌતમ ! સાત કુલકરા થયા: વિમલવાહન, ચક્ષુષ્માન, યશેામાન, અભિચ', પ્રસેનજિત, મરુદેવ, અને નાભિ.૧
વિવરણ : આ અવસર્પિણીના પ્રથમ સુષમસુષમા નામના આરામાં લેકે સુખી હતા; તેમનામાં રાગ, રાજા કે નાતજાત નહેાતાં; બધા સમાનભાવે વસતા. એમને કશી ચીજ માટે પ્રયત્ન કરવા પડતા નહેાતા; કારણ કે કલ્પવૃક્ષો તેમને અધી ચીને આપતાં. બધાં શાક (સ્ત્રી-પુરુષના) યુગલરૂપે અવતરતાં, અને તે એ જ પતિપત્ની થતાં; ૪૯ દિવસમાં તે તેમને માબાપની સંભાળની જરૂર રહેતી નહીં. કલ્પવૃક્ષનાં ફળ પણ તેમને ત્રણ ત્રણ દિવસે ખાવાં પડતાં. ત્યાર પછીના સુષમા આરામાં વસ્તુસ્થિતિ અંગડતી ગઈ; ફળ તેમને એ એ દિવસે ખાવાં પડતાં, અને બાળકને મેટા થતાં ૬૪ દિવસ લાગતા. પરંતુ અહીં પરંતુ અહીં સુધી મરીને તે દેવપણે ઊપજતા. પરંતુ પછીના સુષમદુઃષમા આરામાં વસ્તુસ્થિતિ વધુ બગડી. બાળકા ૭૯ દિવસે મેટાં થતાં; મરીને પણુ ચારે ગતિએ જન્મતાં; કુળ રાજ ખાવાં પડતાં. મનુષ્યેાના સદ્ગુણ ઘટા અને તેઓની માસિક વૃત્તિએ બગડવા લાગી. તેથી કાયદાની જરૂર . પડવા લાગી. તે વખતે અનુક્રમે સાત કુલકર થયા, અને તેમણે માનવજીવન માટે
જ
૧. અહીં પછી તી કરા, તેમની માતા, પિતા, ચક્રવતી આ, તેમની સ્ત્રીઓ, વાસુદેવા, બલદેવેશ, વાસુદેવનાં માત-પિતા, વાસુદેવના પ્રતિશત્રુઓ વગેરેને લગતી વિશેષનામ આપવા પૂરતી માહિતી સમવાયાંગસૂત્રમાંથી લેવી, એવું મૂળમાં જણાવેલું છે.
Jain Education International 2010_05 For Private & Personal Use Only
www.jainelibrary.org