________________
લેકને આકાર
૫૪૩. સાતે ભૂમિએની જેટજેટલી જાડાઈ કહી છે, એની ઉપર તથા નીચેના એક એક હજાર યોજન છેડતાં બાકીના મધ્ય ભાગમાં નરકવાસ છે. દરેક નરકભૂમિમાં માળવાળા ઘરનાં તળની પેઠે પ્રતર છે. રત્નપ્રભામાં તેવાં ૧૩, શિર્કરા પ્રભામાં ૧૧ એમ દરેક નીચેની ભૂમિમાં બે બે ઓછાં કરતાં સાતમીમાં એક જ પ્રસ્તર છે. એ પ્રસ્તરોમાં નરક છે. એ પ્રસ્તર અને બીજા પ્રસ્તર વચ્ચે જે અવકાશ છે, તેમાં નરક નથી. દરેક પ્રતરની જાડાઈ જે ત્રણ ત્રણ હજાર
જનની માનવામાં આવે છે, એમાં એ વિવિધ સંસ્થાન (આકાર) વાળાં નરક છે.
પહેલીથી સાતમી ભૂમિ સુધીનાં નરક વધતી જતી અવલ નામ જમ અશુભતાયુક્ત રચનાવાળાં છે. રત્નપ્રભાને છેડીને બાકીની છ ભૂમિમાં નથી હીપ, સમુદ્ર, પર્વત, સરોવર, ગામ કે શહેર વગેરે. નથી વૃક્ષલતાદિ, કે નથી એ દિયથી લઈને ચિંદ્રિય પર્યત તિર્યંચ; નથી મનુષ્ય કે નથી દેવ. રત્નપ્રભાને છેડીને એમ કહેવાનું કારણ એ કે, એની ઉપરને છેડે ભાગ મધ્યલોકમાં સંમિલિત છે. તેથી તેમાં પાદિ મળી આવે છે. રત્નપ્રભા સિવાયની બાકીની છ ભૂમિમાં ફક્ત નારક અને કેટલાક એકૅકિય જીવ હોય છે. એ ભૂમિઓમાં ક્યારેક કોઈ સ્થાન ઉપર મનુષ્ય, દેવ અને પંચેંદ્રિય તિર્યને પણ સંભવ છે. મનુષ્યનો સંભવ એ
અપેક્ષાએ છે કે કેવલિસમુઘાત કરતો મનુષ્ય સર્વલોકવ્યાપી હોવાથી એ ભૂમિમાં પણ આત્મપ્રદેશ ફેલાવે છે. એ ઉપરાંત વૈક્રિયલબ્ધિવાળા મનુષ્યો અને તિય પણ ત્યાં પહોંચે છે. કેટલાક દેવ પણ કયારેક પોતાના પૂર્વજન્મના
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org