________________
૫
અસ્તિકાય અને કાવિભાગ
૧ઃ અસ્તિકાય
૧
વિવરણ : ‘અસ્તિ’ એટલે પ્રદેશ, અને કાય ’ એટલે સમૂહ. એ પ્રમાણે ‘અસ્તિકાય' એટલે પ્રદેશના સમૂહ. જીવ, પુદ્ગલ વગેરે પાંચ દ્રવ્યાને અસ્તિકાય પણ કહેવામાં આવે છે; કારણકે તે બ્યા પ્રદેશાના સમૂહરૂપ છે; તેઓ એક પ્રદેશરૂપ અથવા એક અવયવરૂપ નથી. પુદ્ગલ જે કે અવયવરૂપ તથા અવયવપ્રચયરૂપ એમ અને પ્રકારનું છે.
જૈનદર્શન જીવ સિવાય બીજું અવતત્ત્વ માને છે. તે અજીવતત્ત્વ પાંચ પ્રકારનું છેઃ ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, કાલ, અને પુદ્ગલાસ્તિકાય. તેમાં કાલના પ્રદેશસમૂહ સંભવતા નહાવાથી તેને અસ્તિકાય કહેવામાં નથી આવતા. ઉપરાંત કેટલાક આચાયાં તે તેને
Jain Education International 2010_05 For Private & Personal Use Only
www.jainelibrary.org