SearchBrowseAboutContactDonate
Page Preview
Page 530
Loading...
Download File
Download File
Page Text
________________ પુદગલ એકગુણ કાળા, સંખ્યાતગુણ કાળા, અસંખ્યાતગુણુ કાળા અને અનંતગણુ કાળા એમ) વર્ણ, ગંધ અને રસ સંબંધે જાણવું. ગ—હે ભગવન! એકગુણ કર્કશ, સંખ્યાતગુણુ કર્કશ, અસંખ્યાતગુણુ કર્કશ અને અનંતગુણ કર્કશ એ પુદ્ગલોમાં કવ્યાર્થરૂપે, પ્રદેશાર્થરૂપે તથા કવ્યાર્થ–પ્રદેશાર્થરૂપે કહ્યું કાનાથી વિશેષાધિક છે? મહ–હે ગૌતમ ! એકગુણુ કર્કશ પુદ્ગલો વ્યાર્થળે સૌથી ચેડાં છે; તેથી સંખ્યાતગુણ કર્કશ વ્યાર્થરૂપે સંખ્યાતગણાં છે; તેથી અસંખ્યાતગુણ કર્કશ વ્યાર્થરૂપે અસંખ્યાતગણું છે; તેથી અનંતગુણ કર્કશ વ્યાર્થરૂપે અનંતગણું છે. શાર્થ પણ એમ જ જાણવું; પરંતુ સંખ્યાતગુણું કર્કશ પ્રદેશાર્થરૂપે અસંખ્યાતગણાં કહેવાં. વ્યાર્ચ -પ્રાર્થહવે : એક ગુણ કર્કશ પુદ્ગલ દ્રવ્યાર્થ પ્રદેશાર્થપણે સૌથી છેડો છે; તેથી સંખ્યાતગુણ કર્કશ પુદ્ગલો વ્યાર્થરૂપે સંખ્યાતગણું છે, અને તે જ પુદ્ગલે પ્રદેશાર્થરૂપે સંખ્યાતગણાં છે; તેથી અસંખ્યાતગુણ કર્કશ પુદ્ગલ દ્રવ્યાર્થરૂપે અસંખ્યાતગણું છે, અને તે જ પુદ્ગલો પ્રદેશાર્થરૂપે અસંખ્યાતગણ છે. અનંતગુણ કર્કશ પુદ્ગલ દ્રવ્યાર્થરૂપે તેથી અનંતગણુાં છે, અને તે જ પુદ્ગલ પ્રદેશાર્થરૂપે તેથી અનંતગણું છે. એ જ રીતે મૃદુ, ગુરુ અને લઘુ સ્પર્શોનું જાણવું; પરંતુ શીત, ઉષ્ણ, સ્નિગ્ધ અને રૂક્ષ સ્પર્શેનું વર્ણ પ્રમાણે જાણવું. –શતક ૨૫, ઉદ્દે ૪ Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004620
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Sar
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1938
Total Pages804
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy