________________
પુદગલ
૫૦૦ પ્રમાણે અસંખ્યાત પ્રદેશિક સ્કંધ સુધી જાણવું. પરંતુ અનંતપ્રદેશિક સ્કંધ વાયુકાય વડે સ્પષ્ટ છે; પણ વાયુકાય અનંતપ્રદશેક કંધ વડે કદાચ સ્પષ્ટ હોય અને કદાચ પૃષ્ટ ન હોય.
ગૌ –હે ભગવન! બસવાયુકાય વડે સ્પષ્ટ છે કે વાયુકાય મસકવડે પૂષ્ટ છે ?
મહ–હે ગૌતમ ! મસક વાયુકાય વડે વ્યાપ્ત છે, પણ વાયુકાય મસક વડે વ્યાપ્ત નથી.
– શતક ૧૮, ઉદ્દે ૧૦
૧૨
ગૌ-હે ભગવન! પરમાણુપુલ કેટલા વર્ણવાળો, કેટલા ગંધવાળો, કેટલા રસવાળા અને કેટલા સ્પર્શવાળા છે ?
ભ૦–હે ગૌતમ ! તે એક વર્ણવાળા, એક ગંધવાળ, એક રસવાળે અને બે સ્પર્શવાળે છે. જે તે એક વર્ણવાળે હોય તો કદાચ કાળો, કદાચ લીલે, કદાચ રાતે, કદાચ પીળો અને કદાચ ધળો હોય. જે તે એક ગંધવાળો હોય તો કદાચ સુગંધી અને કદાચ દુર્ગધી હોય. જો તે એક રસવાળે હોય, તે કદાચ કડવો, કદાચ તીખો, કદાચ તૂરે, કદાચ ખાટે અને કદાચ મધુર હોય. જે તે બે સ્પર્શવાળો હોય તો કદાચ શાંત અને સ્નિગ્ધ, કદાચ શીત અને અક્ષ, કદાચ ઉષ્ણુ અને સ્નિગ્ધ તથા કદાચ ઉષ્ણ અને રુક્ષ હોય છે.
૧. જ્યારે તે મોટો હોય ત્યારે.
૨. પરમાણુમાં શત, ઉગ, સ્નિગ્ધ અને રુક્ષ એ ચારમાંના કોઈ પણ અવિરેાધી બે સ્પર્શ હોય છે.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org