________________
શ્રીભગવતી-સાર
છે.) તે પ્રમાણે પૂર્વ અને પશ્ચિમ તથા દક્ષિણ અને ઉત્તર લાંબી શ્રેણીએ જાણવી. પરંતુ ઊર્ધ્વ અને અધેા લાંબી લેાકાકાશની શ્રેણીઓ સખ્યાત પ્રદેશપ નથી, પણ
અસંખ્યાત પ્રદેશાત્મક છે.
અÀકાકાશની શ્રેણીએ કાઈક સ`ખ્યાત પ્રદેશરૂપ હાય, કાઈ અસંખ્યાત પ્રદેશરૂપ હાય, અને કાઈ અનત પ્રદેશાત્મક હાય. (લેાકમધ્યવતી ક્ષુલ્લક પ્રતરની નજીકમાં આવેલી ઊર્ધ્વ–અધેા લાંખી અધાક્ષેાકની શ્રેણીએમાં જે પ્રારંભની છે તે સંખ્યાત પ્રદેશની છે, અને ત્યાર પછી આવેલી અસંખ્યાત પ્રદેશની છે. તીરછી લાંબી અલેાકાકાશની શ્રેણીએ તા અવશ્ય અનંત પ્રદેશરૂપ હોય છે. ) પૂર્વ અને પશ્ચિમ લાંખી, તથા દક્ષિણ અને ઉત્તર લાંબી અલેાકાકાશની શ્રેણીએ અનંત પ્રદેશની છે.
ગૌ॰હે ભગવન્ ! શ્રેણીએ શું સાદિ—સાન્ત છે, સાદિ–અનત છે, અનાદિમાંત છે, કે અનાદિ-અનંત છે ? મ—હે ગૌતમ અનાદિ અને અનંત છે.
ગૌ॰હે ભગવન્ ! લેાકાકાશની શ્રેણીએ સાદિમાંત છે ? મ~હા ગૌતમ !
ગૌ હે ભગવન્ ! અક્ષેાકાકાશની શ્રેણીએ સાદિ સાન્ત છે ?
મ—ના ગૌતમ ! કાઈક સાદિ—સાન્ત છે; કાઇ સાદિ-અનત છે; કાઈક અનાદિ—સાન્ત છે; તથા કાર્યક અનાદિ-અનંત છે. (મધ્યલેાકવતી ક્ષુલ્લક પ્રતરની નફ આવેલી ઊર્ધ્વ અને અધેા લાંબી શ્રેણીએ સાદિ—સાંત છે; લેાકાન્તથી આરંભી ચાતરક જતી સાદિ-અનંત છે;
Jain Education International 2010_05 For Private & Personal Use Only
www.jainelibrary.org