________________
પુદગલ
૪૯૯ તથા યુગ્મશ્રણને બે પ્રદેશવાળું જાણવું. એ જ પ્રતર ને ઓછામાં ઓછું ૧૫ પ્રદેશવાળું, અને યુગ્મ પ્રતર ને છે પ્રદેશવાળું સમજવું. તથા એજઘનને ઓછામાં ઓછા જપ પ્રદેશવાળું, અને યુગ્મઘનને ૧૨ પ્રદેશવાળું જાણવું.
પરિમંડલ સંસ્થાન પણ બે પ્રકારનું છે : ઘનપરિમંડલ, અને પ્રતર પરિમંડલ. પણ તે બંને માત્ર યુગ્મપ્રદેશિક જ છે. પ્રતરપરિમંડલ ઓછામાં ઓછું ૨૦ પ્રદેશવાળું અને ઘનપરિમંડલ ૪૦ પ્રદેશવાળું છે.
ગૌ–હે ભગવન્ ! આકાશપ્રદેશની શ્રેણીઓ કાવ્યરૂપે સંખ્યાતી છે, અસંખ્યાતી છે કે અનંત છે?
મ–હે ગૌતમ ! અનંત છે.
ગૌ– હે ભગવન ! પૂર્વ અને પશ્ચિમ લાંબી શ્રેણીઓ દિવ્યરૂપે સંખ્યાતી છે, અસંખ્યાતી છે કે અનંત છે?
મહ–હે ગૌતમ! અનંત છે. એ પ્રમાણે જ દક્ષિણ અને ઉત્તર લાંબી, તથા ઊર્ધ્વ અને અધે લાંબી શ્રેણીઓ સંબધે જાણવું.
પરંતુ લોકાકાશની શ્રેણીઓ દ્રવ્યરૂપે અસંખ્યાતી છે; તેમ જ તેની પૂર્વપશ્ચિમ આદિ શ્રેણીઓ પણ અસંખ્યાતી છે. પરંતુ અલકાકાશની સર્વ પ્રકારની શ્રેણીઓ અનંત જાણવી.
આકાશની સર્વ પ્રકારની શ્રેણીઓ પ્રદેશરૂપે અનંત છે. પરંતુ લોકાકાશની શ્રેણીઓ પ્રદેશરૂપે કેાઈ સંખ્યાત પ્રદેશરૂપ છે, તથા કોઈ અસંખ્યાત પ્રદેશરૂપ છે, પણ અનંત પ્રદેશરૂપ નથી. (વૃત્તાકાર લોકના અલકમાં ગયેલા દતકની શ્રેણીઓ સંખ્યાત પ્રદેશાત્મક છે, અને બાકીની અસંખ્યાત પ્રદેશાત્મક
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org