________________
જીવનાં મરણ, જન્મ અને સાક્ષ
૪૧૩
સંસ્કારવાળા બની એ સમયે જો મરણ પામે, તે તે નૈરિયકામાં ઉત્પન્ન થાય.
ગૌહે ભગવન્ ! ગર્ભમાં ગયેલે જીવ દેવલાક જાય ? મ~~હું ગૌતમ ! કાઈ સની, પંચેન્દ્રિય અને સ પર્યાપ્તિથી પૂર્ણ થયેલે જીવ ઉત્તમ શ્રમણ કે બ્રાહ્મણ પાસે એક પણ ધાર્મિક અને આ વચન સાંભળી, તરત જ સ ંવેગથી ધર્મમાં શ્રદ્ધાળુ, ધર્મમાં તીવ્ર અનુરાગથી રંગાયેલા, ધર્મના લાલચુ, પુણ્યના લાલચુ, સ્વના લાલચુ, મેક્ષના લાલચુ, તેમાં ચિત્તવાળા, તેમાં મનવાળા, તેમાં આત્મપરિણામવાળા, તેમાં અધ્યવસાયવાળા, તેમાં તીવ્ર પ્રયત્નવાળેા, તેમાં સાવધાનતાવાળે, તેને માટે ક્રિયાઓ કરનારા, અને તેના સંસ્કારવાળા બની, તે સમયે જો મરણ પામે, તે તે
દેવલે
O
જાય. ગૌ હે ભગવન્ ! ગર્ભમાં ગયેલેા જીવ ચતા હોય, પડખાભેર હોય, કેરી જેવા કુખ્ત હોય, ઊભેલેા હોય, બેઠેલા હાય કે સૂતેલેા હોય ? તથા જ્યારે માતા સુતી હોય ત્યારે સૂતા હોય, જ્યારે માતા જાગતી હોય ત્યારે જાગતે હાય, માતા સુખી હેાય ત્યારે સુખી હેાય અને માતા દુ:ખી હાય ત્યારે દુ:ખી હૈાય ?
મ॰~હા ગૌતમ ! હવે જો તે ગર્ભ પ્રસવ સમયે માથા દ્વારા કે પગ દ્વારા આવે તે સરખી રીતે આવે; અને જો આડા થઈ ને આવે તે મરણ પામે. જે જીવ મહાર આવે તેનાં કર્માં અશુભ હાય તા તે જીવ કદરૂપા, ધ્રુણી, દુધી, ખરાબ રસવાળા, ખરાબ સ્પર્શવાળા, અનિષ્ટ, અકાંત, અપ્રિય, અશુભ, અમનેાન, સંભાર્યાં પણ સારા ન
Jain Education International 2010_05 For Private & Personal Use Only
www.jainelibrary.org