________________
જીવન મરણ, જન્મ અને મેક્ષ ૧૫ ગૌ–હે ભગવન ! યોનિ કેટલા પ્રકારની છે?
મહ–હે ગૌતમ ! ત્રણ પ્રકારની છે; સચિત્ત, અચિત્ત અને મિશ્ર. તેમાં નારકે તથા દેવોની નિ અચિત્ત છે; ગર્ભજેની નિ મિત્ર છે; અને અન્યની ત્રિવિધ છે.
ગૌ –હે ભગવન! યોનિ કેટલા પ્રકારની કહી છે?
મહ–હે ગૌતમ : નિ ત્રણ પ્રકારની છે. સંસ્કૃત ( ઢંકાયેલ કે દબાયેલ), વિવૃત (ખુલ્લી) અને મિશ્ર.
તેમાં એકેન્દ્રિ, દેવો અને નારકની યોનિ સંવૃત હોય છે. ૨-૩-૪ ઇંદ્રિયવાળા (વિકકિય) છે, અને અંગર્ભજ પંચેંદ્રિય તિર્યંચ તથા મનુષ્યની યોનિ વિવૃત છે; જ્યારે ગર્ભજ મનુષ્ય અને તિર્યચેની મિશ્ર છે.
ગૌ૦-હે ભગવન ! નિ કેટલા પ્રકારની કહી છે? મહે ગૌતમ! નિ ત્રણ પ્રકારની છે. કાચબા જેવી ઉત; શંખ જેવાં આવર્તવાળી; અને વાંસના પાન જેવી. તેમાં સ્ત્રીરત્નની નિ શંખ જેવાં આવર્તવાળી હોય છે, તેમાં ઉત્પન્ન થયેલો ગર્ભ અવશ્ય નાશ પામે છે. કાચબા જેવી ઉજત યોનિમાં તીર્થકર, ચક્રવર્તી, વાસુદેવ અને બલરામ પેદા થાય છે; જ્યારે વાંસના પાન જેવી નિમાં અન્ય જન પેદા થાય છે.
–શતક ૧૦, ઉદ્દે ૨ ૧. પૃથ્વી આદિની, અને સંમૂઈનજ મનુષ્યાદિની.
૨. દેવશયામાં વસ્ત્રથી ઢંકાયેલ આંગળના અસંખ્યાત ભાગ જેટલો દેવ ઉત્પન્ન થાય છે; અને નરકમાં વજની ભીંતના ગોખ પણ વાસેલી બારી જેવા હોય છે; તેમાં ઉત્પન્ન થયા બાદ તેમની આકૃતિ વધતાં તેઓ નીચે ગબડે છે.
૩. જેમકે, ચકવતીને પ્રાપ્ત થતું સ્ત્રીરત્ન.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org