________________
જીવ અને લેફ્સા
૪૦
ગૌ-~~~હે ભગવન ! કૃષ્ણ, નીલ અને કાપાત લેશ્યાવાળા નૈરિયામાં કઈ લેસ્યાવાળા વધારે છે?
મહે ગૌતમ ! કૃષ્ણ Âસ્યાવાળા નૈયિકા થાડામાં થોડા છે; તેનાથી નીલ લેસ્યાવાળા અસંખ્યાતગણા છે, તથા કાપાત લેસ્યાવાળા તેથી અસખ્યાતગણુા છે.
પચેન્દ્રિય તિયાનું એછાવત્તાપણું સામાન્ય વેાના એછાવત્તાપણા પ્રમાણે જાણવું; પણ વિશેષ એટલે કે, તેમાં લેસ્પારહિત જીવાનું પદ ન કહેવું; કારણ કે તિય ́ચેામાં અક્ષેશ્ય જીવને અસભવ છે.
એક ક્રિયામાં તેજોલેસ્યાવાળા સૌથી થાડા છે.; તેના કરતાં કાપાતક્ષેત્સ્યાવાળા અનતગણા છે;પ તેના કરતાં નીલલેસ્યાવાળા વિશેષાધિક છે, અને તેના કરતાં કૃષ્ણશ્નેસ્યાવાળા વિશેષાધિક છે.
.. થોડાક પાંચમી પૃથ્વીના તરકાવાસેામાં તથા છરી અને સાતમી પૃથ્વીમાં જ નૈયિકાને કૃષ્ણલેસ્યા હોવાથી.
૨. કેટલાક તૃતીય પૃથ્વીગત નરકાવાસામાં, આખી ચેાથીના, તથા કેટલાક પંચમ પૃથ્વીગત નરકાવાસાના સખ્યાતગણા નારામાં નીલલેસ્યા હેાવાથી.
૩. પૂર્ણાંક્ત નારકા કરતાં અસંખ્યાતગણા તથા પ્રથમ અને દ્વિતીય પૃથ્વીમાં તેમજ તૃતીય પૃથ્વીના કેટલાક નરકાવાસામાં રહેતા નારામાં કાપાતલેશ્યા હાવાથી.
૪. કારણ કે ભાદર પૃથ્વી, અપ, અને વનસ્પતિકાયામાં અપર્યાપ્તાવસ્થામાં જ તેને સાઁભવ હાવાથી.
૫. સૂક્ષ્મ આદર નિગેાદ વેામાં કાપાતલેસ્યા હોવાથી.
२६
Jain Education International 2010_05 For Private & Personal Use Only
www.jainelibrary.org