________________
જીવ અને લેડ્યા
૩૯૫ વિરત ન થયેલ, ક્ષુદ્ર અને સાહસિક – એવો માણસ નીલ લેસ્યાવાળો હોય છે.
વાંકુ બેલનારે, વાંકું આચરનારે, શઠ, અમરલ, પિતાના દેવ ઢાંકનાર, કપટયુક્ત, વિપરીત શ્રદ્ધાવાળો, અનાર્ય, બીજાનું મર્મ ચિરાઈ જાય તેવું દુષ્ટ બોલનારે, ચોર અને ભત્સરયુક્ત –એવો માણસ કાપત લેશ્યાવાળો હોય છે.
નમ્ર, અચપલ, અભાયી, અકુતૂહલી, વિનય, ઇધિનિગ્રહી, યોગવાન, ઉપધાનવાન, ધર્મપ્રિય, દઢધર્મો પાપભીરુ, અને સર્વને હિતૈષી એવો માણસ તે જેલેાવાળા હોય છે.
જેનાં ક્રોધ, માન, માયા અને લોભ બહુ ઓછાં થઈ ગયાં છે તેવો, પ્રશાંતચિત્ત, આત્માનું દમન કરનારે, વેગવાન, ઉપધાનવાન, સ્વલ્પભાષી, ઉપશાંત તથા જિકિય-એ માણસ પદ્મશ્યાવાળો હોય છે.
આર્તધ્યાન અને રૌદ્રધ્યાન એ બેને છોડીને ધર્મધ્યાન અને શુકલધ્યાન ધ્યાનારો, પ્રશાંતચિત્ત, આત્માનું દમન કરનારે, પાંચ સપ્રવૃત્તિઓ (સમિતિઓ) વાળો, મનવાણુ–કાયાનું સંગાપન કરનારે તથા ઉપશાંત અને જિતેંદ્રિય –એ પુરુષ શુક્લયાવાળા હોય છે.]
- કૃષ્ણલેસ્થા નૈરયિક, તિર્યંચ. મનુષ્ય, ભુવનપતિ અને વાનગૅતર દેવને હોય છે. તેને રંગ મેઘ જેવો કાળો, રસ. લીંબડા વગેરે જેવો અનંતગણે કડવો, ગંધ દુર્ગધી, અને સ્પર્શ કર્કશ હોય છે. તેની સ્થિતિ ઓછામાં ઓછી
૧. સ્વાધ્યાય માટે વિહિત તપ કરનારે.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org