________________
જીવનાં જ્ઞાન
૩૨૭
( ભારતાદિક્ષેત્ર )ને આકારે, વધર પતને આકારે, પર્યંતને આકારે, વૃક્ષને આકારે, સ્તૂપને આકારે, ઘેાડાને આકારે, હાથીના આકારે, મનુષ્યને આકારે, કિનરના આકારે, સ્ત્રીપુરુષના આકારે, મહારગને આકારે, ગાંધને આકારે, વૃષભને આકારે, તથા પશુ, પસય (એ ખરીવાળું, જંગલી ચેપણુ' ), પક્ષી અને વાનરને આકાર.
૧
ગૌહે ભગવન્! નારકે જ્ઞાની છે કે અજ્ઞાની?
~હે ગૌતમ! નારી! જ્ઞાની પણ છે અને અજ્ઞાની પણ છે. તેમાં જે જ્ઞાની છે, તે અવશ્ય ત્રણ જ્ઞાન વાળા છે : મતિ, શ્રુત અને અવિધ. જે અજ્ઞાની છે, તેમાં કેટલાક એ અજ્ઞાનવાળા છે, અને કેટલાક ત્રણ અજ્ઞાનવાળા છે. તે પ્રમાણે અસુરકુમારથી સ્તનિતકુમાર સુધી જાણવું.
સ
પૃથ્વીકાયક, અાયિક, અગ્નિકાયિક, વાયુકાયિક, અને વનસ્પતિકાયિક જીવા જ્ઞાની નથી પણ અજ્ઞાની છે; અને તે અવશ્ય એ અજ્ઞાનવાળા છે : મતિઅજ્ઞાન અને શ્રુતઅજ્ઞાન.
એ ઇંદ્રિયથી માંડીને ચાર ઇંદ્રિય સુધીના વા તિ અને
૧. કિંનરથી માંડીને ગાંધ સુધીના દેવા વ્યતર વર્ગીતા છે, તેમાં યશ, રાક્ષસ, ભૂત અને પિશાચ ઉમેરતાં કુલ આઠ થાય. ૨. એટલે કે તેનેા તેટલા જ માત્ર વિષય છે.
૩. કેમકે કોઈ અસન્ની પંચેન્દ્રિય તિર્યંચ નરકમાં ઉત્પન્ન થાય, ત્યારે અપર્યાપ્તાવસ્થામાં તેને વિભંગ નથી હોતું; અને જો મિથ્યાષ્ટિ સજ્ઞી પચે દ્રિય નરકમાં ઉત્પન્ન થાય તા તેને અપર્યાપ્તાવસ્થામાં પણ વિભ‘ગ હોય છે.
Jain Education International 2010_05 For Private & Personal Use Only
www.jainelibrary.org