________________
ર
જીવિભાગ
૧: વ
૧
રાજગૃહનગરના પ્રસગ છે.
ભગવાનનાં દર્શને આવેલી બધી પરિષદ ધ કથા સાંભળીને વેરાઈ ગયા આદ. ગૌતમસ્વામી ભગવાનને જઈને પ્રશ્ન પૂછે છે :
ગૌ—હે ભગવન ! અન્યતીથિંકા એમ કહે છે કે હિંસાદિ પાપકમેૌમાં વતા પ્રાણીના જીવ અન્ય છે, અને જીવાત્મા તેથી અન્ય છે; તે જ પ્રમાણે હિંસાદિના ત્યાગમાં વતે જીવ અન્ય છે, અને જીવાત્મા તેથી અન્ય છે; ઔપત્તિકી (સ્વાભાવિક ઉત્પન્ન થયેલી), વૈયિકી (શાસ્ત્રાદિ દ્વારા થયેલી), કાર્મિકી ( કર્મ દ્વારા થયેલી ) અને પારિણામિકા ( લાંબા કાળના અભ્યાસથી થયેલી ) બુદ્ધિમાં વમાન પ્રાણીના જીવ અન્ય છે, અને જીવાત્મા તેથી અન્ય છે;
Jain Education International 2010_05 For Private & Personal Use Only
www.jainelibrary.org