________________
ગોશાલક
૨૦૧
પછી શ્રાવસ્તી ગામમાં જ્યાં ત્યાં લેાકેા વાતા કરે છે કે, હવે આ એમાંથી કાણુ મિથ્યાવાદી છે અને કાણુ સત્યવાદી છે તેની પ્રત્યક્ષ પરીક્ષા થશે.
પછી ભગવાન મહાવીરે પેાતાના નિગ્રંથાને ખેલાવીને કહ્યું કે, જેમ તૃણુ, કાઇ, પાંદડાં વગેરેને ઢગલે અગ્નિથી સળગી ગયા પછી નષ્ટતેજ થાય, તેમ ગેાશાલક મારે। વધ કરવા તેોલેસ્યા કાઢીને નતેજ થયા છે. માટે હું આર્યોં ! હવે તમે ખુશીથી ગેાશાલકની સામે તેના મતથી પ્રતિકૂલ વચન કહેા, તેના મતથી પ્રતિકૂલપણે વિસ્તૃત અર્થાંનું તેને સંસ્મરણ કરાવે અને ધર્મ સંબંધી તેને તિરસ્કાર કરે, તથા અથ, હેતુ, પ્રશ્ન, ઉત્તર અને કારણ વડે પૂછેલા પ્રશ્નના ઉત્તર ન આપી શકે તેમ તેને નિરુત્તર કરે.
આમ થવાથી ગેાશાલક વળી વધુ ગુસ્સે થયેા, પણ તે નિત્ર થાના શરીરને કાંઈ ઈજા કરવા શક્તિમાન ન થયે, આથી ઘણા આવિક સ્થવિરા ગે!શાલકની પાસેથી નીકળી શ્રમણ ભગવંતને આશ્રયે આવ્યા.
ત્યારબાદ ગેાશાલક દિશાએ તરફ્ લાંબી દૃષ્ટિથી જોતા, ઉષ્ણુ નિસાસા નાખતે।, દાઢીના વાળ ખેંચતા, ડેાકને પાછળથી ખંજવાળતેા, ઢગડા ઉપર હાથથી ફડાકા મેલાવતા, હાથ હલાવતા તથા અને પગ જમીન ઉપર પછાડતા, ‘હા હા ! હું હણાયા’ એમ વિચારી કુંભારણુના હાટમાં પાછે આવ્યા, અને દાહની શાંતિ માટે હાથમાં કરીને ગેટલા રાખી, મદ્યપાન કરતા, વારવાર ગાતા, વારંવાર વાચતા, વારંવાર હાલાહલા કુંભારણને અંજિલ કરતા અને માટીના વાસણુમાંથી માટીવાળા ઠંડા પાણી વડે શરીરને સિંચતા વિહરવા લાગ્યા.
Jain Education International 2010_05 For Private & Personal Use Only
www.jainelibrary.org