________________
શ્રીભગવતી-સાર કર્યા પછી સિદ્ધ થાય છે, મુક્ત થાય છે, અને નિર્વાણ પામે છે.
તેમાં ૮૪ લાપ મહાકલ્પનું પરિમાણ નીચે પ્રમાણે છે. ગંગાનદી લંબાઈમાં પાંચસો યોજન છે, વિસ્તારમાં અર્ધો જન છે, અને ઊંડાઈમાં પાંચસે ધનુષ્ય છે. એવી સાત ગંગાઓ મળીને એક મહાગંગા થાય છે, તેવી સાત મહાગંગાએ = એક સાદી ગંગા; સાત સાદી ગંગા= એક મૃત્યગંગા; સાત મૃત્યગંગા = એક લેહિતગંગા; સાત લોહિતગંગા =એક અવંતી ગંગા; સાત અવંતી ગંગા = એક પરમાવંતીગંગા: એ પ્રમાણે પૂર્વાપર મળીને એક લાખ, સત્તર હજાર, અને છ ઓગણપચાસ ગંગાનદીઓ થાય છે. તે ગંગાનદીની રેતીના કણને બે પ્રકારે ઉદ્ધાર કહે છે. ૧. સૂક્ષ્મ બોંદિકલેવરરૂપ – એટલે કે જેમાં સૂક્ષ્મ આકારવાળા અસંખ્યાત ખંડો કયા છે તે, અને ૨. બાદર બદિકલેવરરૂપ (જેમાં બાદર આકારવાળા રેતીના કણે છે તે). તેમાં બાદર બદિકલેવરરૂપ ઉદ્ધાર મુજબ સો સો વર્ષે એક રેતીના કણ ઉપાડીએ, અને ઉપર જણાવેલો ગંગાનો સમુદાય ખાલી – રેતી વિનાનો – થાય ત્યારે ભાનસ-સર પ્રમાણુ કાલ થયો કહેવાય. એવા ત્રણ લાખ સર પ્રમાણુકાળ વડે એક મહાકલ્પ થાય છે; અને ચોરાશી લાખ મહાકલ્પ એક મહામાનસ થાય છે.
[ ઉપર જણાવેલા માનસ-સરના ઉત્તમ. મધ્યમ અને કનિષ્ટ એવા ત્રણ પ્રકાર છે.] અનંત સંપૂથ એટલે કે
૧. ઉપર જણાવેલ બુદ્ધષાચાર્યું આપ્યું છે.
જુદું જ પરિમાણુ
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org