________________
જન્મત
-
છે. માટે તેના વડે માષિક કામભોગૈા ભાગવ, અને પછી સુખને અનુભવ કરી . . . . દીક્ષા લેજે.
જમાલિ~તે માતાપિતા ! એ હિરણ્ય વગેરે અગ્નિને સાધારણ છે, ચારને સાધારણ છે, રાજાને સાધારણ છે, મૃત્યુને સાધારણ છે, તથા દાયાદ (ભાયાત)ને સાધારણ છે. વળી તે અપ્રુવ, અનિત્ય અને અશાશ્વત છે. કાણુ જાણે છે. કે પહેલાં ક્રાણુ જશે અને પછી કાણ જશે . . . માટે હું પ્રવ્રજ્યા લેવા ઇચ્છું છું.
આ પ્રમાણે જ્યારે વિષયને અનુકૂલ ઉક્તિઓથી તેને મનાવી ન શકાયા, ત્યારે વિષયને પ્રતિકૂલ અને સયમને વિષ ભય અને ઉદ્વેગ કરનારી ઉક્તિમાથી તેનાં માપિતાએ તેને આ પ્રમાણે સમજાવવા માંડયોઃ હે પુત્ર! એ નિગ્રંથપ્રવચન ખરેખર સત્ય, અદ્રિતીય, ન્યાયયુક્ત, શુદ્ધ, શલ્યને કાપનાર, સિદ્ધિના રૂપ, મુક્તિભાગરૂપ, નિર્માણમા રૂપ અને નિર્વાણુમા રૂપ છે; તેમ જ અસત્યરહિત તથા નિરંતર અને સર્વ દુઃખના નાશનું કારણ છે, તેનામાં તત્પર થયેલા વેા સિદ્ધ, બુદ્ધ અને મુક્ત થઈ, નિર્વાણુને પ્રાપ્ત થાય છે તથા સર્વાં દુ:ખાના નાશ કરે છે. પરંતુ તે સર્પની પેઠે એકાંત-નિશ્રિત દષ્ટિવાળું, અન્નાની પેઠે એકાંત ધારવાળું, શેઢાના જવને ચાવવાની પેઠે દુષ્કર, અને વેળુના કાળિયા જેવું નિઃસ્વાદ છે; વળી તે ગ`ગા નદીને સામે પ્રવાહે જવાની પે અને એ હાથથી સમુદ્ર તરવા જેવું મુશ્કેલ છે; તીક્ષ્ તલવારની ધાર ઉપર ચાલવા જેવું દુષ્કર છે; તથા મેટી શિલા ઊંચકવા બરાબર છે. નિર્દેથાને આધાકર્મિક (સાધુને ખ્યાલમાં રાખીને તૈયાર કરેલે! આહાર ), ઔદેશિક ( સાધુને
Jain Education International 2010_05 For Private & Personal Use Only
www.jainelibrary.org