________________
જમાલિ
૨૧૫
માતપતાહે પુત્ર! તારું શરીર ઉત્તમ રૂપ, લક્ષણ, વ્યંજન (મસા-તલ વગેરે) અને ગુણાથી યુક્ત છે; તથા ઉત્તમ અળ, વી અને સત્ત્વહિત છે. તું વિજ્ઞાનમાં વિચક્ષણ છે, સૌભાગ્યગુણથી ઉન્નત છે, કુલીન છે, અત્યંત સમ છે, અનેક પ્રકારના વ્યાધિ અને રાગથી રહિત છે; નિરુપત, ઉદાત્ત અને મનેાહર છે. માટે હે પુત્ર ! જ્યાં સુધી તારા શરીરમાં રૂપ-યૌવનાદિ ગુણા છે, ત્યાં સુધી તું તેના અનુભવ કર; પછી અમારા મરણ પામ્યા બાદ, કુલતતુની વૃદ્ધિ કરી, વૃદ્ધાવસ્થામાં તું સાધુ થજે,
કાણુ જાણે
માલિ—હે માતપિતા ! આ શરીર દુ:ખનું ઘર છે, અનેક વ્યાધિએનું સ્થાન છે; અસ્થિ, સ્નાયુ અને નાડીના સમૂહનું અનેલું છે; માટીના વાસણ જેવું દુઅલ છે; અશ્ચથી ભરેલું છે; તેની સારવાર નિરંતર કરવી પડે છે; તથા ઋણ ધરની પેઠે સડવું, પડવું અને નાશ પામવેા એ તેના સહજ ધર્મો છે. વળી એ શરીર પહેલાં કે ાડવાનું છે. તે હે માતાપિતા ! પહેલાં જશે અને કાણુ પછી જશે ? માતપિતા—હે પુત્ર ! તારે આ સ્ત્રીઓ છે. તે વિશાળ કુળમાં ઉત્પન્ન થયેલી માળાઓ છે. તે રૂપ, લાવણ્ય અને યૌવનથી યુક્ત છે. વળી તે સમાન કુલથી આણેલી, કલામાં કુશલ અને સ`કાલ લાડસુખને યેાગ્ય છે. તે ભાવગુણથી યુક્ત, નિપુણ, વિનયેાપચારમાં પ`ડિત અને વિચક્ષણ છે, સુંદર, મિત અને મધુર ખેલવામાં, તેમ જ હાસ્ય, કટાક્ષ, ગતિ, વિલાસ અને સ્થિતિમાં વિશારદ છે; કુલ અને શીલથી સુશાભિત છે; વિશુદ્ધ કુલરૂપ
આ
ઉત્તમ
Jain Education International 2010_05 For Private & Personal Use Only
પછી અવશ્ય છે કે કાણુ
www.jainelibrary.org