________________
૧૧
મદ્રુક શ્રાવક તે કાલે રાજગૃહ નામે નગર હતું. તેની પાસે ગુણશીલ નામે ચિત્ય હતું. તે ચૈત્યની પાસે છેડે દૂર કાલેદાયી, શિલોદાયી, સેવાદાયી, ઉદય, નામદય, નર્મોદય અન્યપાલક, શૈલપાલક, શંખપાલક અને સુહસ્તી ગૃહસ્થ નામના અન્યતીથિંકા રહેતા હતા. એક વખત તેઓ એકઠા થઈ સુખપૂર્વક બેઠા હતા, ત્યારે તેમનામાં આ પ્રકારનો વાર્તાલાપ થયો ? શ્રમણ જ્ઞાતપુત્ર (મહાવીર) પાંચ અસ્તિકા જણાવે છે : ધર્માસ્તિકાય, અધમસ્તિકાય, આકાશાસ્તિકાય, પુલાસ્તિકાય અને જીવાસ્તિકાય. તેમાં જીવાસ્તિકાયને તે છવકાય જણાવે છે. વળી પુદ્ગલ સિવાયના અસ્તિકાને અરૂપીકાય (અમૂર્ત જણાવે
૧. અન્યના તીર્થને સંપ્રદાયને– મતને અનુસરનાર.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org