________________
૨૩:
શ્રીભગવંતી સાર
સદી, આકાશગત ચક્રવાળા, તથા દેવેશ વધુ ખેંચાતા ધર્મધ્વજયુક્ત શ્રી મુનિસુવ્રત તે નગરમાં સહસ્ત્રાબ્રવન નામના ઉદ્યાનમાં ક્તા કરતા આવીને ઊતર્યાં. તેમને આવેલા જાણી પ્રજાજનો સાથે ગંગદત્ત પણ તેમનાં દર્શને ગયા, અને તેમની ધર્મકથા સાંભળી, પેાતાના પુત્રને બધા કારભાર સોંપી પ્રજિત થયા. પછી તે અગિયાર અંગે! ભણ્યેા અને અનેક તપ આચરવા લાગ્યા. અંત સમયે ૬૦ ટકના ઉપવાસ કરી, તે મરણ પામ્યા અને મહાશુક્ર કલ્પમાં દેવપણે ઉત્પન્ન થયેા. તેની તે સ્થિતિ “સત્તર સાગરોપમ વર્ષની છે. ત્યાંથી ચુત થયા પછી તે મહાવિદેહ ક્ષેત્રમાં સિદ્ધ, બુદ્ધ અને મુક્ત થશે. શતક ૧૬, ઉર્દૂ ૫
.
* ખીજે પ્રસંગે વિશાલાનગરીમાં બહુપુત્રિક ચૈત્યમાં ભગવાન પધાર્યા હતા ત્યારે શદેવ આવીને ૩૨ પ્રકારના નાચવિધિ બતાવી ગયા. તેણે તે ઋદ્ધિ કેવી રીતે પ્રાપ્ત કરી એવા પ્રશ્નના જવાખમાં ભગવાને હસ્તિનાપુરના ૧૦૦૮ વાણિયાના નાયક કાર્તિક શેની વાત કહી. તે પણ મુનિ સુત્રતને ઉપદેશ સાંભળી ૧૦૦૮ વાણિયાએ સાથે પ્રત્રજિત થયા હતા, ૧૪ પૂ ભણ્યા હતા, તથા ખાર વર્ષ સાધુપણે રહી અંતે ૬૦ ઢક ભૂખ્યા રહી મરણ પામ્યા હતા અને એ સાગરાપમ આયુષ્યવાળા દેવરાજ થયા હતા. તે અંતે મહાવિદેહ ક્ષેત્રમાં સિદ્ધિ પામશે.
શતક ૧૮, ઉર્દૂ ૨
Jain Education International 2010_05 For Private & Personal Use Only
www.jainelibrary.org