________________
અસુરરાજ ચમર
૨૦૫, મ–હે ગૌતમ! તે તાજા ઉત્પન્ન થયેલા કે મરવાની અણું ઉપર આવેલા દેવને એવો સંકલ્પ થાય છે કે, આપણે જેવી દિવ્ય દેવદ્ધિ પ્રાપ્ત કરી છે, તેવી દેવરાજ શકે પણ પ્રાપ્ત કરી છે, તો આપણે જઈએ અને તેની દેવ
દ્ધિ જોઈએ, તથા આપણું દેવદ્ધિ તેને બતાવીએ. એ કારણથી તેઓ ત્યાં સુધી જાય છે.
–શતક ૩, ઉદ્દે રે
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org