________________
દેવરાજ ઈક્ષિાને પૂર્વે કરેલાં તે ક તદ્દન ખરચાઈ જાય તે બેઠો બેઠે જોયા કરું? તથા ભવિષ્યત લાભ વિષે બેદરકાર રહું? જરાય નહિ ! ઊલટું, મારે તે જ્યાં સુધી મારા મિત્રો, જ્ઞાતિજને, અને સગાંસંબંધીઓ વગેરે માટે આદર કરે છે, અને મને કલ્યાણરૂપ જાણું ચિત્યની પેઠે મારી વિનયપૂર્વક સેવા કરે છે. ત્યાં સુધી મારું કલ્યાણ સાધી લેવાની જરૂર છે. માટે કાલે સવાર થયે સૂર્ય ઊગ્યા પછી મારાં સગાંવહાલાંને નોતરી, જમાડી, તેમની સમક્ષ મારા મેટા પુત્રને કુટુંબને ભાર સોંપી, લાકડાનું પાત્ર લઈને, મુંડ થઈને “પ્રાણમા” નામની દીક્ષા વડે દીક્ષિત થાઉં. દીક્ષિત થયા બાદ જીવીશ ત્યાં સુધી હું નિરંતર છે ટંકના ઉપવાસ કરીશ તથા સૂર્યની સામે ઊંચા હાથ રાખી તડકે સહન કરીશ; પારણાને દિવસે આતાપના લેવાની જગાએથી ઊતરી લાકડાનું પાત્ર લઈ તાબ્રલિપ્તી નગરીમાં ઊંચ – નીચ – મધ્યમ કુળામાંથી, ભિક્ષા લેવાની વિધિપૂર્વક, દાળ શાક વિનાના કેવળ, રાંધેલા ચેખા લાવી તેમને પાણી વડે એકવીસ વાર જોઈ, ત્યાર પછી ખાઈશ.
તે પ્રમાણે બીજે દિવસે તેણે પ્રાણામાં દીક્ષા તેમ જ જોયેલા ચેખા ખાવાને નિયમ લીધે. પ્રાણામાં દીક્ષા લેનાર જ્યાં જ્યાં ઈક, સ્કંદ (કાર્તિકેય , , શિવ, કુબેર, પાર્વતી, મહિષાસુરને કૂટતી ચંડિકા, રાજા, યુવરાજ,
૧. તેમાં વારંવાર પ્રણામ કરવાના હોય છે.
૨ એક નાનો અંતર : અથવા અમુક જાતને આકાર ધારણ કરનાર રુદ્ર. –ટીકા.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org