________________
આય શ્રી કદક આપના શિષ્ય &દક મરણ પામી ક્યાં ગયા છે.. અને કયાં ઉત્પન્ન થયા છે ?”
ત્યારે, “હે ગૌતમ !” એમ કહી તેમણે જવાબ આપ્યો, “તે સાધુ અયુતકલ્પમાં દેવપણે ઉત્પન્ન થયા છે, તે કપમાં કેટલાક દેવોનું ૨૨ સાગરોપમનું આયુષ્ય છે. કુંદક દેવનું પણ તેટલું જ છે. તે ભવનો ક્ષય થયા પછી તે દેવ ત્યાંથી ચુત થઈ મહાવિદેહ ક્ષેત્રમાં સિદ્ધ થશે, બુદ્ધ થશે, મુક્ત થશે, પરિનિર્વાણ પામશે અને સર્વ દુઃખોને વિનાશ કરશે.
– શતક ર, ઉદ્દે ૧
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org