SearchBrowseAboutContactDonate
Page Preview
Page 142
Loading...
Download File
Download File
Page Text
________________ સાધકાની વિવિધ શક્તિઓ ૯ ગૌતમ -—હે ભગવન્! કેવલજ્ઞાની છદ્મસ્થ ને જાણે ને. જુએ ? ' મહા. તે ગૌ-સિદ્ધ પણ છદ્મસ્થને જાણે અને જુએ ? મહા. તે પ્રમાણે કૈવલજ્ઞાની અવિધજ્ઞાનીને, પરભાવધિજ્ઞાનીને, કૈવલજ્ઞાનીને અને સિદ્ધને પણ જાણે અને જીએ. તે પ્રમાણે સિદ્ધ પણ સિદ્ધને જાણે અને જુએ,૨ ગૌ-~હે ભગવન્ ! કૈવલજ્ઞાની ખેલે અથવા પ્રશ્નના ઉત્તર કહે ? ૧૨૩ મ -Gl. પરંતુ તે પ્રમાણે સિદ્ધ મેલે નહિ અથવા પ્રશ્નોત્તર ન કહે. કારણ કે કૈવલજ્ઞાની, ઊભા થવું, ગમનાદિ ક્રિયા કરવી, ખલ, વીય, અને પુરુષકાર-પરાક્રમ સહિત હાય છે, પણ સિદ્દો તે બધાથી રહિત હોય છે. ગૌ॰—હું ભગવન્ ! કેવલજ્ઞાની આંખ ઉઘાડે અને મીચે? મહા ગૌતમ ! “ આંખ ઉઘાડે-મીંચે, શરીરને સ’કુચિત કરે – પ્રસારે, ઊભા રહે – મેસે, આડે પડખે થાય, તથા - શય્યા (વસતિ) અને નૈષધિકી (ઘેાડા કાલ માટે વસંત) કરે. ગૌ॰હું ભગવન્! કેવલી રત્નપ્રભા વગેરે પૃથિવીને, તથા સૌધર્મ વગેરે કલ્પેને, ‘આ રત્નપ્રભા પૃથિવી વગેરે છે' એ પ્રમાણે જાણે અને દેખે ? ૧. જીએ પા, ૬૦, નાં. ૧, ૨. અહીં' અનેક પ્રશ્નોના ઉત્તરને સામટા આપ્યા છે. Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004620
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Sar
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1938
Total Pages804
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy