________________
જર
શ્રી ભગવતીસાર
ગૌતમ– હે ભગવન! પિતાના વિષયમાં શિષ્યવર્ગને બેદરહિતપણે સ્વીકારતા, અને ખેદરહિતપણે સહાય કરતા આચાર્ય કેટલા જન્મ ગ્રહણ કરીને સિદ્ધ થાય ?
મહ–હે ગૌતમ ! કેટલાક તે જ ભવ વડે સિદ્ધ થાય, તો કેટલાક બે ભવ ગ્રહણ કરી સિદ્ધ થાય; પણ ત્રીજા ભવને કઈ અતિક્રમે નહિ. – શતક ૫, ઉદે. ૬
ગૌ૦–હે ભગવન્! કઈ ભાવિતાત્મા સાધુ સૌધર્માદિ દેવકના આ છેડે આવેલા દેવાવાસની સ્થિતિ પ્રાપ્ત થવાને યોગ્ય અધ્યવસાય સ્થાનને ઓળંગી ગયો હોય છેપરંતુ ઉપર રહેલા સનતકુમારાદિ દેવલોકના સ્થાનને યોગ્ય અધ્યવસાયને પ્રાપ્ત થયો નથી; એ અવસરે તે મૃત્યુ પામે તે ક્યાં ઊપજે?
મોહે ગૌતમ ! ઉપર જણાવેલા લોકની પાસે ઈશાનાદિ દેવલોકમાં પિતાની લેમ્યા અનુસાર તે તે લેસ્યાવાળા દેવાવાસમાં તેની ગતિ અને ઉત્પત્તિ થાય છે.
ત્યાં જઈને તે પિતાની લેણ્યા છોડે તો ભાવલેસ્યાથી પડે છે, પણ તેની દ્રવ્યલેમ્યા તે કાયમ જ રહે છે. *
- શતક ૧૪, ઉદ્દે ૧
• દેવ અને નારક દ્રવ્યલે ક્યાથી પડતા નથી, પરંતુ ભાવલેસ્થાથી જ પડે છે; કારણ કે તેમની દ્રવ્યલેશ્યા તો અવસ્થિત જ હોય છે.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org