________________
સાધકની વિવિધ શક્તિએ મહા ગૌતમ! સમર્થ છે.
ગૌ–હે ભગવન! તે કેટલાં સ્ત્રીરૂપો સર્જવા સમર્થ છે ?
મ–હા ગૌતમ! જેમ કેાઈ જુવાન પુરુષ પિતાના. હાથ વડે જુવાન સ્ત્રીના હાથ પકડે, અર્થાત પરસ્પર કાકડા, વાળેલા હોવાથી તે બંને જેમ ગાઢ સંલગ્ન દેખાય; તથા જેમ પૈડાની ધરીમાં આરાઓ દઢ સંલગ્ન હોય છે, તે પ્રમાણે તે સાધુ પણ આખા જંબુદ્વીપને ઘણું સ્ત્રીરૂપે વડે ગાઢ સંલગ્ન–આકર્ણ કરી શકે છે.
હે ગૌતમ ! આમ કરવાની એની માત્ર શક્તિ છે – વિષય છે; પરંતુ કોઈ વખત એ પ્રકારે વિદુર્વણ થયું નથી, થતું નથી અને થશે નહીં.
–શતક ૩, ઉદ્દે ૫.
ગૌતમ –હે ભગવન! કોઈ પુરુષ દોરડાથી બાંધેલી ઘટિકાને લઈને ગમન કરે, તેવું રૂપ ધારણ કરી, તે આત્મધ્યાની સાધુ ઊંચે આકાશમાં ઊડી શકે ?
ભ૦–-હા ગૌતમ! ઊડે.
ગૌ હે ભગવન્તે એવાં કેટલાં રૂપ ધારણ કરવાને સમર્થ છે? - ભ૦–હે ગૌતમ! આ જંબુદ્વીપ ખીચખીચ ભરાઈ જાય તેટલાં રૂપ તેધારણ કરી શકે; પણ તે પ્રમાણે કોઈએ કર્યું નથી, કોઈ કરતા નથી, અને કેાઈ કરશે પણ નહિ.
– શતક ૧૩, ઉદ્દે ૯
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org