________________
કયું પાપ લાગે? તે તાડના ફળ દ્વારા જીવો હણાય, તો તેથી તે ફળ તોડનારને કેટલી ક્રિયાઓ લાગે?
મ–હે ગૌતમે તે પુરુષને પ્રાણાતિપાત સિવાયની ચાર લાગે; જે જીવના શરીરથી તાડનું વૃક્ષ નીપજ્યું છે, તેમને પણ તેવી જ ચાર લાગે; પણ જે જીવોના શરીરથી તાડનું કુળ નીપજ્યું છે, તે જીવોને તથા જે જીવો તે નીચે પડતા ફળને ઉપકારક થાય છે, તેમને પાંચે ક્રિયાઓ લાગે.
–શતક ૧૭, ઉદ્દે ૧ – દારિકાદિ શરીર બાંધતો જીવ જ્યાં સુધી બીજા જીવોને પરિતાપાદિ ઉત્પન્ન ન કરે, ત્યાંસુધી તેને કાયિકી વગેરે ત્રણ ક્રિયાઓ લાગે; જ્યારે પરને પરિતાપ કરે, ત્યારે ચાર લાગે, અને અન્ય જીવની હિંસા કરે, ત્યારે પાંચે લાગે.
-- શતક ૧૭, ઉદ્દે ૧
ગૌ૦–હે ભગવન! વરસાદ વરસે છે કે નથી વરસતો એ જાણવા માટે કોઈ પુરુષ પોતાને હાથપગ સંકેચે કે પસારે તો તેને કેટલી ક્રિયાઓ લાગે? ભ૦–હે ગૌતમ ! તેને પાંચે ક્રિયાઓ લાગે.
– શતક ૧૬, ઉદ્દે ૮
૧૩. ગૌ૦–હે ભગવન્! શીલરહિત, નિર્ગુણ, મર્યાદારહિત, પિષધોપવાસરહિત, પ્રાયઃ માંસાહારી, મસ્યાહારી, મધને આહાર કરનારા, તથા મૃત શરીરનો આહાર કરનારા મનુષ્યો મરણ પછી ક્યાં જશે ?
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org