________________
કયું પાપ લાગે? કરાતી હોય તે પણ કરાઈ જ કહેવાય', એ ન્યાયે પેલા પારધીએ મૃગને માર્યો જ છે. એટલો વિશેષ છે કે, મરનાર છ માસની અંદર મરે, તો મરનાર પુરુષ પાંચે ક્રિયાઓવાળે થાય, પણ છ માસ પછી મરે તો પરિતાપનિકી સુધીની ચાર ક્રિયાઓવાળા જ થાય; પ્રાણવધ રૂપી પાંચમી ક્રિયા તેને ન લાગે.
- શતક ૧, ઉદ્દે ૮
ગૌ હે ભગવન ! કઈ પુરુષ ધનુષ્ય ઉપર બાણ ચડાવી આકાશમાં ફેકે; પછી તે બાણ આકાશમાં અનેક પ્રાણોને, ભૂતોને, જીને, અને સોને હણે, તો હે ભગવન ! તે પુરુષને કેટલી ક્રિયાઓ લાગે ?
મો—હે ગૌતમ ! તે પુરુષને પાંચે ક્રિયાઓ લાગે છે. વળી જે જીવોના શરીર દ્વારા તે ધનુષ્ય બન્યું છે તે જીવને પણું પાંચે ક્રિયાઓ લાગે છે. ધનુષ્યની પીઠને, દેરીને અને નારુને પણ પાંચ; તથા બાણ, શર, પત્ર (પીંછાં), અને નારુને પણ પાંચ.
ગ––હે ભગવન્! પછી તે બાણ આકાશમાંથી પિતાના ભારેપણાને લીધે નીચે પડવા માંડે અને તે વખતે માર્ગમાં આવતા પ્રાણેને હણે, ત્યારે તે પુરુષને કેટલી ક્રિયા લાગે? - મ–ત્યારે તે પુરુષને પારિતાપનિકી સુધીની ચાર ક્રિયાઓ લાગે; જે જીવોના શરીરનું ધનુષ્ય બનેલું છે, તે
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org