________________
૯૦
શ્રીભગવતી-સાર
ભાવમાં હોય. નિફ્ ઔપશમિક ભાવમાં હોય, અથવા સ્નાતક ક્ષાયિકમાં જ હોય.
ક્ષાયિકમાં પણ હોય.
૩૧. એક સમયે, તત્કાળ પુલાકપણું પ્રાપ્ત કરતા પુલાકાની અપેક્ષાએ, ચુલા કદાચ હાય કે ન હોય. હાય તે ઓછામાં ઓછા એક, બે કે ત્રણ હાય અને વધારેમાં વધારે સેાથી નવસા હોય. પૂવૅ પુલાકપણાને પામેલા પુલાકાની અપેક્ષાએ એક સમયે કદાચ પુલાકા હોય કે ન હાય. હાય તા એછામાં એછા એક બે કે ત્રણ હાય અને વધારેમાં વધારે એ હજારથી નવ હજાર સુધી હેય.
એક સમયે તત્કાળ બશપણું પ્રાપ્ત કરતા બકુશે તે પ્રકારના પુલા જેવા જાણવા; અને પૂર્વે અકુશપણું પામેલા અકુશા એછામાં ઓછા અને વધારેમાં વધારે મેથી નવ કાટીશત સુધી હોય. તેવું જ પ્રતિસેવનાકુશીલનું જાણવું.
એક સમયે તત્કાળ કાયકુશીલપણું પ્રાપ્ત કરનારા કદાચ હાય કે ન હેાય. હાય તે। એછામાં એછા અને વધારેમાં વધારે બે હજારથી નવ હજાર હેાય. પૂર્વે થયેલા કષાયકુશીલાની અપેક્ષાએ ઓછામાં ઓછા અને વધારેમાં વધારે મેથી નવ કાટી સહસ્ર હાય.
૧. કર્માંના ક્ષયાપશમથી થતા જીવના ભાવેાક્ષાયેાપશમિક કહેવાય (જેવા કે મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન વગેરે જ્ઞાના). ફના ઉપશમથી પ્રાપ્ત થતા ભાવે ઔપમિક કહેવાય (જેવા કે સમ્યક્ત્વ, ચારિત્ર). અને કર્માંના ક્ષયથી પ્રગટ થતા ભાવે ક્ષાયિક કહેવાય (જેવા કે કેવલજ્ઞાનાદિ). જીવના કુલ ભાવેશ પાંચ છે. તેમની વિગત વગેરે માટે જીએ ખડ ૩, વિ॰ ૨, પ્ર૦ ૬, નં. ૫–૬.
Jain Education International 2010_05 For Private & Personal Use Only
www.jainelibrary.org