________________
સાધુ-ટિપણે સમય અને વધારેમાં વધારે છ માસનું અંતર હોય. સ્નાતકે બકુશો જેવા જાણવા.
૨૮. પુલાકને વેદના, કષાય અને મારણાંતિક૧ એ ત્રણ સમુદ્રઘાત હોય છે. બકુશ અને પ્રતિસેવનાકુશીલને વેદનાથી તૈજસ સુધીના પાંચ સમુદ્યાત હોય છે. કષાયકુશીલને વેદનાથી આહારક સુધીના છ હોય છે. નિગ્રંથને એક પણ સમુઘાત નથી. સ્નાતકને એક કેવલિસમુદ્ધાત હોય.
ર૯. પુલાકથી માંડીને નિગ્રંથ સુધીનાએ લેકના અસંખ્યાતમા ભાગમાં રહે. સ્નાતક કેવલિસમુઘાત અવસ્થામાં શરીરસ્થ કે દંડકપાટાવસ્થામાં હોય ત્યારે લેકના અસંખ્યાતમા ભાગમાં રહે; મંથાનાવસ્થામાં તેણે લોકને ઘણે ભાગ વ્યાપ્ત કર્યો હોવાથી અને થોડો ભાગ અવ્યાપ્ત હોવાથી તે લોકના અસંખ્યાતા ભાગમાં હોય; અને સમગ્ર લોક વ્યાપ્ત કરે ત્યારે સંપૂર્ણ લોકમાં હોય.
સ્પર્શનાને અવગાહના પ્રમાણે જ જાણવી. ૩૦. પુલાકથી માંડીને કષાયકુશીલ સુધીના ક્ષાપશમિક
૧. પુલાઉપણામાં મરણ હેતું નથી, પણ મરણસમુઘાતથી નિવૃત્ત થયા બાદ કષાયકુશીલત્વાદિરૂપ પરિણામના સર્ભાવમાં પુલાકનું મરણ થાય છે.
૨. સમુઘાતના વર્ણન માટે જુઓ આગળ ટિપ્પણું ન, ૩.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org