________________
૫ મું]. શ્રીસુધર્મ સ્વામીએ રચેલી દ્વાદશાંગીને હાસ "લગભગ સાડાનવ પૂર્વને અભ્યાસ કર્યો હતો.
આગળ ઉપર શ્રીસ્કન્દિલ અને શ્રીનાગાર્જુન આચાર્યો થયા. તેમના સમયમાં પાછી બાર દુકાળ પડી. એ સમયે ભિક્ષા મળવી મુશ્કેલ થઈ પડવાથી સંતે મૃતનું ગ્રહણ, ગુણન અને ચિંતન (અનુપ્રેક્ષા) કરી ન શક્યા અને એથી અલૌકિક શ્રતને વિનાશ થયે. પરાવર્તન ન કરી શકાયું તેથી અંગોપાંગરત શ્રત પણ ભાવથી નાશ પામ્યું. બાર વર્ષ બાદ દુકાળ મટી સુકાળ થતાં મથુરા નગરી કે જેની આસપાસ પ્રદેશ “શૌરસેન ગણાય છે એ નગરીમાં શ્રી સ્કન્દિલ આચાર્યના પ્રમુખપદે શ્રમણ સંઘ એકઠે મળ્યો-મુનિસંમેલન થયું. એ સમયે જેમને જે યાદ હતું કે તેઓ કહેતા ગયા અને એ રીતે કલિક શ્રત
પાસે એમનું ગમન અને ત્યાં એમણે કરેલો પૂર્વકૃત અભ્યાસ ઇત્યાદિ હકીકત આવાસયસુરની નિજ જુત્તિ (ગા. ૭૪)ની ચુણિ (ભા. ૧, પત્ર ૩૯૭-૪૫)માં અપાયેલી છે. માધુરીવાચનાનુગત આ નિજજુત્તિ અને ચણિ પ્રમાણે એઓ વીરસંવત ૨૯૭માં સ્વર્ગે સંચર્યા, જુઓ વીર નિર્વાણુ સંવ ઔર જન કાલગણુના (પૃ. ૧૩૪).
વલ્લભી યુગપ્રધાનપઢવલી પ્રમાણે ૨૨ વર્ષ ગૃહસ્થાવાસમાં, ૪૪ શ્રામમાં અને ૧૩ વર્ષ યુગપ્રધાન૫ર્ચાયનાં છે. એમને જન્મ વિ. સં. ૫રમાં, દીક્ષા વિ. સં. ૭૪માં, યુગપ્રધાનપદ વિ. સં. ૧૧૪માં અને સ્વર્ગવાસ વિ. સં. ૧૨૭માં થયાં હતાં.
વવહારસર (ઉ. ૮)ની ચણિનું પ્રમાણે વર્ષાઋતુમાં ચાર માસ માટે પાત્ર ઉપરાંત માત્રક રાખવાની શ્રીયંરક્ષિતસૂરિએ આજ્ઞા આપી હતી. એમને ચાર મુખ્ય શિષ્યો હતા: ઘવપુષ્પમિત્ર, વસ્ત્રપુષ્પમિત્ર, દુબલિકાપુષ્પમિત્ર, અને શેઠા માહિલ. એ પૈકી શ્રીઠામાહિલ વીરસંવત્ ૫૮૪માં અબદ્ધિક દષ્ટિની પ્રરૂપણા કરી સાતમા નિનવ થયા. જુઓ આવાસય મૂલભાસ (ગા. ૧૪૧-૧૪૨) અથવા વિસે સાવસ્મયભરસ (ગા. ૨૫-૨૫૧૦).
વિચારણિ મુજબ શ્રીવજસવામી પછી ૧૩ વર્ષ સુધી શ્રી આર્યરક્ષિત યુગપ્રધાન રહ્યા.
૧ મલધારી શ્રી હેમચન્દ્રસૂરિએ વિસાવસ્મયભાસની ર૫૦૯મી ગાથાની ટીકા (પત્ર ૧૦૦૩)માં નવ પૂર્વ અને ચાવીસ યવિકને ઉલ્લેખ કર્યો છે, જયારે પ્રભાવક ચરિત્રગત શ્રી આર્ય રક્ષિતપ્રબન્ધ
ઍ. ૮૦–૮૪)માં સાડાનવ પૂર્વના ઉલ્લેખપૂર્વક એ ઉલ્લેખ છે. વળી એમાં આપેલા આર્યાનિલ (1 આર્યાન%િલ)ના પ્રબંધમાં એ આયનનિલને શ્રી આરક્ષિ તસૂરિના વંશજ અને સાડાનવ પૂર્વના ધારક દશાવાયા છે અને એમને સત્તાસમય “પ્રબન્ધપર્યાલયન” (પૃ. ૨૨) પ્રમાણે વીરસંવત્ ૧૯૭ પછી છે,
૨ નહીસાની થેરાવલીમાં બ્રહ્મદીપ સિહ વાચકને ઉલલેખ છે. એમના, દિલ આચાર્ય શિષ્ય હોવાનું શ્રીમલયગિરિસૂરિએ નંદીસત્તની વૃત્તિ (પત્ર પર આ)માં સૂચવ્યું છે, પણ પ્રભાવકચરિત્રગત વાદિપ્રબંધ (લે. ૫) માં એમને વિદ્યાધર આનાના અને શ્રીપાદલિપ્તસૂરિના કુળના આલેખ્યા છે, એટલે એઓ શ્રીસિંહ વાચકના શિષ્ય કેમ સંભવે એમ પ્રશ્ન ઊઠાવાય છે. એમને યુગપ્રધાનત્વનો સમય વી. સં. ૮૨૭ થી ૮૪૦ (વિ. સં. ૩૫૭-૩૭૦) સુધી મનાય છે.
૩ ઉત્કાલિક શ્રતને અત્ર કેમ ઉલેખ નથી એ પ્રશ્ન અત્રે ઊડે તેમ છે. એ સંબંધમાં શું એવી સંભાવના થઈ શકે કે કાલિક શ્રતના વિસ્મરણ માટે જેટલે અવકાસ છે તેટલે અવકાશ ઉકાલિક શ્રત માટે નથી, કેમકે એને અધ્યયનકાલ કાલિક શ્રુતના અધ્યયનકાલ કરતાં અમુક અંશે વિશેષ અનુકૂળ હોય એમ લાગે છે કે એનો ઉત્તર એ છે કે વિઆહપણભુત્તિ (ઋ. ૧૭૭)ની ટીકામાં શ્રીઅભયદેવસૂરિએ કાલિક શ્રુતને અર્થ ૧૧ અંગ કર્યો છે તે અર્થ અહીં કરવાનો છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org