________________
૪૨ ..
આહંત આગામેનું અવલોકન
[પ્રકર સુહસ્તી એ બે આચાર્યોના જીવનકાળ દરમ્યાન પડી હતી, પરંતુ એ ભીષણ સમયે શ્રતને કંઈ આંચ આવી હોય એમ જણાતું નથી. એ દુકાળી બાદ શ્રીવજસ્વામીના સમયમાં પાછી બાર દુકાળ પડી. એ સમયે શ્રી વજામીએ વિદ્યા દ્વારા આહાર મેળવ્યા ઉલ્લેખ જોવાય છે, પણ શ્રતને કંઇ નુકસાન પહોંચ્યાને ઉલ્લેખ હેય એમ જણાતું નથી. અત્રે એ વાત નેંધી લઇએ કે શ્રીવાસ્વામી છેલ્લા દસપૂર્વધર ગણાય છે. વળી એમની પાસે શ્રી સલિપુત્ર આચાર્યના શિષ્ય શ્રી આર્ય રક્ષિતરિએ
છે (પૃ. ૯૨). જે એ હકીકત વારતવિક હોય તે વૈરાગ્યરસમંજરીના મારા સ્પષ્ટીકરણ (પૃ. ૧૧-૧૬૫)માં ઉચિત ફેરફાર કરવો ઘટે.
શ્રીઆસુહરતીએ નલિનીમુલ્મ” વિમાનના અભિલાષી અવન્તીસુકુમાલને દીક્ષા આપી હતી.
૧ આ આચાર્યોના નામમાં જે “આર્ય પદ જેવાય છે તેનું કારણ પરિશિષ્ટપર્વ (સ. ૧૦, . ૩૭)માં એમ સૂચવાયું છે કે બાળપણથી જ એ બંનેનું શ્રીયક્ષા આર્યાએ માતાની જેમ પાલન કયું હતું.
૨ એમનું ચરિત્ર અવસ્મયસુનની ગુણિ (ભા. ૧, પત્ર ૩૯-૪૦૪)માં, પરિશિષ્ટપવ (સ. ૧૦)માં, શ્રીપ્રભાચન્દ્રસૂરિકૃત પ્રભાવક ચરિત્રના પ્રથમ પ્રબન્ધમાં તેમ જ શ્રીહરિભદ્રસૂરિકૃત દંસણુસુદ્ધિ યાને સભ્યત્વસપ્તતિના શ્રીસંઘતિલકસૂરિકૃત વિવરણ (પત્ર ૧૦૮ આ-૧૧૨ આ)માં અપાયેલું છે. માતા સુનંદા, પિતા ધનગિરિ, વિ. સં. ૨૬માં જન્મ, બાળપણમાં જાતિસ્મરણજ્ઞાન, વિ. સં ૩૪માં દીક્ષા, દીક્ષાગુરુ શ્રી આર્યસિંહગિરિ, શ્રીભદ્રગુપ્તસૂરિ પાસે દસ પૂર્વોનું અધ્યયન, વિ. સ. ૭૮માં યુગપ્રધાનપદવી અને વિ. સં. ૧૧૪માં સ્વર્ગવાસ તેમ જ શ્રીવજસેન નામે શિષ્ય એ એમના જીવનની તદ્દન આછી રૂપરેખા છે.
શ્રી મેહુસૂરિકૃત વિચારણિ અનુસાર પણ શ્રીવ સ્વામી વિક્રમસંવત્ ૧૧૪માં એટલે વીરસવતુ ૫૮૪માં સ્વર્ગવાસી થયા.
3 "इतो य वारस्वामी दक्षिणावहे विहरति, दुब्मिक्खं च जायं बारसपरिसगं, सव्यतो समंता छिन्नपंथा, निराधारं जातं। ताहे वइरखामी विजाए आइडं पिंडं तदिवस भाणोति ।"
-આવયસુત્તની યુણિ (ભા. ૧, પત્ર ૪૦૪) ૪ શ્રતને નાશ થય જણાતું નથી, બાકી “શ્રતની પઠનપાઠનપ્રવૃત્તિ મંદ થઇ રહી હતી એમ મુનિ શ્રીકલ્યાણવિજયે પ્રભાવક ચરિત્રના ભાષાન્તરના પ્રબન્ધપર્યાલોચન (રૂ. ૧૬)માં સૂચવ્યું છે. આના ૧૭માં પૃષ્ઠમાં શ્રી વજસ્વામીએ એમના સમયમાં પડેલા બીજા દક્ષિની શરૂઆતમાં અનશન કરી દેહત્યાગ કર્યાને ઉલેખ છે. ૫ સુબેલિકામાં થાવલીના વિવરણ (પત્ર ૧૧૯ )માં નીચે મુજબનાં પઘ અપાયેલાં છે
મનિરિ: ૧ જુહૂર્તી ૨ ૨ : શ્રીલુળપુરઃ રે ! श्यामार्यः ४ स्कन्दिलाचार्यो ५ रेवतीमित्ररिराट् ६ ॥ श्रीधर्मों ७ भद्रगुप्तश्च ८ श्रीगुप्तो ९ वज्रसरिराट् १० ।
યુગપ્રધાનgવા શેતે હપૂર્વ:” ૬ માતા રુકમા, પિતા સમદેવ, શ્રીઆર્યરક્ષિતની રરમે વર્ષે દીક્ષા (આને શ્રીવીરના શાસનમાં પહેલી નિષ્ફટિકા તરીકે ઓળખાવાઈ છે), પૂર્વશ્રતના અભ્યાસ માટે એમનું પ્રસ્થાન, ઉજજયિનીમાં સ્થવિર શ્રીભદ્રગુપતને મેળાપ અને તેમની એમણે કરાવેલી નિમણ, શ્રીવજ સ્વામી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org