________________
આહત આગમોનું અવલોકન
[ પ્રકરણ (૧) આવક્સચત્તની નિજજુત્તિની ૧૬૫રમી ગાથામાં સૂચવ્યા મુજબ શ્રોઈન્દ્રભૂતિ પ્રમુખ ૧૧ ગણધરને છદ્મસ્થ–પર્યાય અનુક્રમે ૩૦, ૧૨, ૧૦, ૧૨, ૪૨, ૧૪, ૧૪, ૯, ૧૨, ૧૦ અને ૮ વર્ષને હતો.
(૨) આવલ્સયસુરની નિજજુત્તિની ૨૬૫૪મી ગાથામાં કહ્યું છે તેમ શ્રીઇન્દ્ર થતિ પ્રમુખ ૧૧ ગણુધરને કેવલિ-પર્યાય અનુક્રમે ૧૨, ૧૬, ૧૮, ૧૮, ૮, ૧૬, ૧૬, ૨૧, ૧૪, ૧૬ અને ૧૬ વર્ષને હતે.
(૩) પજુસણાકપના અંગરૂપ ગણાતી ઘેરાવલી (સ્પવિરાવલી)માં સૂચવ્યા મુજબ આઠમા અને નવમા ગણધરની સૂત્રવાચના અભિન્ન હતી તે પણ તેઓ પિતપોતાના ગણુને શિષ્ય સમુદાયને પિતે રચેલી દ્વાદશાંગીની વાચના આપતા હતા–ભણાવતા હતા. એવી રીતે દસમા અને અગ્યારમા ગણધર પણ પિતાના શિષ્યોને પિતે રચેલી દ્વાદશાંગીની વાચના આપતા હતા.
(૪) આવલ્સયસત્તની નિજજુત્તિની ૧૬૫મી ગાથામાં કહ્યું છે તેમ દરેક ગણધરે પિતાના નિર્વાણ પૂર્વે એક માસનું પાદપપગમન અનશન સ્વીકાર્યું હતું.
(૫) જે જે ગણધર કાળ કરતા ગયા તે તે ગણધર પાદપગમન અનશન સ્વીકારવા પૂર્વ પિતાના ગણુને શ્રીસુધર્મસ્વામીને પતા ગયા અને એ રીતે ધીરે ધીરે દસ ગણુધરે
1 "तीसा बारस दसगं बारस वायाळ चोदसदुग च। ___णवगं बारस दस अहगं च छउमथपश्यिाभो ॥ ६५२॥" २ " बारस सोलस अट्ठारसेव अहारसेव अद्वेव।
___ सोलस सोलस तहेकवीस चोहस सोले य सोले य॥ ६५४॥" ૩ આ ઉપરથી આપણે અગ્યાર ગણધરનો દીક્ષા પયય અનુક્રમે નીચે મુજબ વર્ષો હતા એમ જોઈ શકીએ છીએ – *
૪૨, ૨૮, ૨૮, ૩૦, ૫૦, ૩૦, ૩૦, ૩૦, ૨૬, ૨૭ અને ૨૪.
४." थेरे अकंपिए 'गोयमे' गुत्तणं हेरे अयलमाया हारिआकणे' गुत्तेणं पत्तयं एते दुष्ण विरा तिणि समणसयाई वाऐंति, थेरे अजमेइज्जे थेरे अजपभासे एए दुणि वि थे। कोडिन्ना' गुत्तेणं तिण्णि तिणि समणपयाई वाऐति।"
આ ઉલેખ આઠમા અને નવમા ગણધરે બંને વાચના આપી શકયા ત્યાં જ સુધીના સમય માટે સમજવાને છે કે એક આપતા બંધ થયા પછી પણ અવશિષ્ટ ગણધર એ વાચના આપ્યા કરી ત્યાં સુધી સમજવાનું છે ? આ પ્રશ્ન દસમાં અને અગ્યારમાં ગણધરે માટે પણ શકે છે.
- ૫ આ પ્રમાણે ભિન્ન વાચના આપવાના બે કારણે સંભવે છે: (૧) શિષ્યોને ભાવ-ઉત્સાહ કાયમ રહે-એ ભાંગી ન જાય અને (૨) ભણાવવું એ પણ સ્વાધ્યાય છે અને તે ન કરાય તે બીજે કોઈ સ્વાથ્યાય કર બાકી રહે.
“मासं पाओवगया सवे वि य सपल विसंपन्ना।
વરિદસંપાળા સરવરણા ૧ કંટાળે દહા ” ૭ આના રવરૂપ માટે જુઓ વૈરાગ્યસમંજરીનું મારું સ્પષ્ટીકરણ (પૃ. ૨૦૭). ૮ આ હકીકત આવક્સયસત્તની શુણિ (ભા. ૧, પત્ર ૩૩૯ગત નિમ્નલિખિત પાડમાં જવાય છે
"सामिस्स जीवंते णव कालगता, जो य कालं करेति से सुधम्मसामिस्म गणं देति, बभूती सुधम्मो य सामिमि परिनिव्वुए परिनिवुता।"
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org