SearchBrowseAboutContactDonate
Page Preview
Page 98
Loading...
Download File
Download File
Page Text
________________ સહમરાન-પાવલી શસ અથ છ૫યક તપસી બ્રહ્મચારી નામ હૈ મુકુંદ જ્યાકે, તીરથ પ્રયાગ ઠાંમ ધામ મન થાય કે, પત્તરસે છે એકાસી (૧૫૮૧) સંવતક માન અને - માઘ વદિ દ્વાદસી પ્રથમ જામ જાયકે; અંગને કુંડ સુકુંદ દેહ હેમ કીને, તપ જપ સાધને પ્રથલ મલ પાયકે, કહત કવિરાજ દી૫ અકબર પાતસાહ, ભયે હે ભાન જે દિતિ પર આયકે. ૧ | દુહા ખબર કરાઈ પ્રાગવડ, મિલિયો સબ સંકેત; પ્રગટ વાત અકબર કરે, બહુ પંડિતજન સેત. અગ્નિહામ કરવતમરણ, કરે માફ સુલતાન આજ ઉગે તેહ માફ છે, અકબર હુકમ પ્રમાંણ ૧૨ હાલ-૪૫ (કરમ ન છૂટે રે પ્રાણીઓ—એ દેશી) તથા તેથે મન મેaો ગુરુ હીરજી–એ દેશી) વાસી શિલ્લી ૨ નયના, થાનસિંઘ માનસિંઘ રિદ્ધ માતા ચાંપાદે તેહની, તપસ્યા કે માસી કીક. મન મોહ્યો ગુરુ હીરજી (એ આંકણી) ૧ એક દિન કુલેકે નિસયો, બાઈ ચાંપાદે માત, સાતમી અસવારી આવીઓ, અકબરસાહ સુગાત. થે. ૨ પૂછે એ કોણે લોક છે, સ્યો છે મહોચ્છવ એ; બોલે કામેતી સેઠિયા, હજરત ! સુણઈ સનેહ. થ૦ ૩ રેજા પરિક્ષા દે માસના, બાઈ ચાંપાદે નામ; તેહને ફુલેક એહ છે, એ સહુ રાજા ઈતમામ. થે. અકબરસાહ સુણી બાલિએ, એહમેં અધિકાઈ કાંય; બાલક નાહનાં રેજા ધરે, મહીના રમજાન માંય. થે ૧૨ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004618
Book TitlePattavali Samucchaya Part 2
Original Sutra AuthorN/A
Author
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy